●નમસ્કાર મિત્રો.....●
▶બધાને મારા તરફથી શ્રી હનુમાન જયંતિ ની શુભેચ્છાઓ.
આજના ચૈત્રી સુદ પૂનમ અને હનુમાન જયંતિના શુભ દિવસે શનિદેવની પરમ કૃપા દ્રષ્ટિથી મારા જીવનમા નોકરી પરિવર્તન થયેલ છે.એચ ટાટ આચાર્ય ના પદ પર બઢતી થવાથી આજથી મારી નવી શાળા નવાગામ...પે.સે.સિહૂંજ..તા.મહેમદાવાદ..જિ.ખેડા થવા પામી છે....જે ખરેખર પરમાત્માના આશિર્વાદ ગણાય.
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
卐卐卐卐卐卐卐卐卐卐
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
No comments:
Post a Comment