નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.
Showing posts with label ajabgazab. Show all posts
Showing posts with label ajabgazab. Show all posts

Thursday, November 17, 2016

● भारतीय मुद्रा (रुपया ₹) से जुड़े 31 ग़ज़ब रोचक तथ्य ◆

भारतीय मुद्रा (रुपया ₹) से जुड़े 31 ग़ज़ब रोचक तथ्य
.
1. भारत में करंसी का इतिहास2500 साल पुराना हैं। इसकी शुरूआत एक राजा द्वारा की गई थी।
.
2. अगर आपके पास आधे से ज्यादा (51 फीसदी) फटा हुआ नोट है तो भी आप बैंक में जाकर उसे बदल सकते हैं।
.
3. बात सन् 1917 की हैं, जब 1₹ रुपया 13$ डाॅलर के बराबर हुआ करता था। फिर 1947 में भारत आजाद हुआ, 1₹ = 1$ कर दिया गया. फिर धीरे-धीरे भारत पर कर्ज बढ़ने लगा तो इंदिरा गांधी ने कर्ज चुकाने के लिए रूपये की कीमत कम करने का फैसला लिया उसके बाद आज तक रूपये की कीमत घटती आ रही हैं।
.
4. अगर अंग्रेजों का बस चलता तो आज भारत की करंसी पाउंड होती. लेकिन रुपए की मजबूती के कारण ऐसा संभव नही हुआ।
.
5. इस समय भारत में 400 करोड़ रूपए के नकली नोट हैं।
.
6. सुरक्षा कारणों की वजह से आपको नोट के सीरियल नंबर में I, J, O, X, Y, Z अक्षर नही मिलेंगे।
.
7. हर भारतीय नोट पर किसी न किसी चीज की फोटो छपी होती हैं जैसे- 20 रुपए के नोट पर अंडमान आइलैंड की तस्वीर है। वहीं, 10 रुपए के नोट पर हाथी, गैंडा और शेर छपा हुआ है, जबकि 100 रुपए के नोट पर पहाड़ और बादल की तस्वीर है। इसके अलावा 500 रुपए के नोट पर आजादी के आंदोलन से जुड़ी 11 मूर्ति की तस्वीर छपी हैं।
.
8. भारतीय नोट पर उसकी कीमत 15 भाषाओंमें लिखी जाती हैं।
.
9. 1₹ में 100 पैसे होगे, ये बात सन् 1957 में लागू की गई थी। पहले इसे 16 आने में बाँटा जाता था।
.
10. RBI, ने जनवरी 1938 में पहली बार 5₹ की पेपर करंसी छापी थी. जिस पर किंग जार्ज-6 का चित्र था। इसी साल 10,000₹ का नोट भी छापा गया था लेकिन 1978 में इसे पूरी तरह बंद कर दिया गया।
.
11. आजादी के बाद पाकिस्तानने तब तक भारतीय मुद्रा का प्रयोग किया जब तक उन्होनें काम चलाने लायक नोट न छाप लिए।
.
12. भारतीय नोट किसी आम कागज के नही, बल्कि काॅटन के बने होते हैं। ये इतने मजबूत होते हैं कि आप नए नोट के दोनो सिरों को पकड़कर उसे फाड़ नही सकते।
.
13. एक समय ऐसा था, जब बांग्लादेश ब्लेड बनाने के लिए भारत से 5 रूपए के सिक्के मंगाया करता था. 5 रूपए के एक सिक्के से 6 ब्लेड बनते थे. 1 ब्लेड की कीमत 2 रूपए होती थी तो ब्लेड बनाने वाले को अच्छा फायदा होता था. इसे देखते हुए भारत सरकार ने सिक्का बनाने वाला मेटल ही बदल दिया।
.
14. आजादी के बाद सिक्के तांबे के बनते थे। उसके बाद 1964 में एल्युमिनियम के और 1988 में स्टेनलेस स्टील के बनने शुरू हुए।
.
15. भारतीय नोट पर महात्मा गांधीकी जो फोटो छपती हैं वह तब खीँची गई थी जब गांधीजी, तत्कालीन बर्मा और भारत में ब्रिटिश सेक्रेटरी के रूप में कार्यरत फ्रेडरिक पेथिक लॉरेंस के साथ कोलकाता स्थित वायसराय हाउस में मुलाकात करने गए थे। यह फोटो 1996 में नोटों पर छपनी शुरू हुई थी। इससे पहले महात्मा गांधी की जगह अशोक स्तंभ छापा जाता था।
.
16. भारत के 500 और 1,000 रूपये के नोट नेपालमें नही चलते।
.
17. 500₹ का पहला नोट 1987 में और 1,000₹ पहला नोट सन् 2000 में बनाया गया था।
.
18. भारत में 75, 100 और 1,000₹ के भी सिक्के छप चुके हैं।
.
19. 1₹ का नोट भारत सरकार द्वारा और 2 से 1,000₹ तक के नोट RBI द्वारा जारी किये जाते हैं.
.
20. एक समय पर भ्रष्टाचार से लड़ने के लिए 0₹ का नोट 5thpillar नाम की गैर सरकारी संस्था द्वारा जारी किए गए थे।
.
21. 10₹ के सिक्के को बनाने में 6.10₹ की लागत आती हैं.
.
22. नोटो पर सीरियल नंबर इसलिए डाला जाता हैं ताकि आरबीआई(RBI) को पता चलता रहे कि इस समय मार्केट में कितनी करंसी हैं।
.
23. रूपया भारत के अलावा इंडोनेशिया, मॉरीशस, नेपाल, पाकिस्तान और श्रीलंका की भी करंसी हैं।
.
24. According to RBI, भारत हर साल 2,000 करोड़ करंसी नोट छापता हैं।
.
25. कम्प्यूटर पर ₹ टाइप करने के लिए ‘Ctrl+Shift+$’ के बटन को एक साथ दबावें.
.
26. ₹ के इस चिन्ह को 2010 में उदय कुमार ने बनाया था। इसके लिए इनको 2.5 लाख रूपयें का इनाम भी मिला था।
.
27. क्या RBI जितना मर्जी चाहे उतनी कीमत के नोट छाप सकती हैं ?
ऐसा नही हैं, कि RBI जितनी मर्जी चाहे उतनी कीमत के नोट छाप सकती हैं, बल्कि वह सिर्फ 10,000₹ तक के नोट छाप सकती हैं। अगर इससे ज्यादा कीमत के नोट छापने हैं तो उसको रिजर्व बैंक ऑफ इंडिया एक्ट, 1934 में बदलाव करना होगा।
.
28. जब हमारे पास मशीन हैं तो हम अनगणित नोट क्यों नही छाप सकते ?
हम कितने नोट छाप सकते हैं इसका निर्धारण मुद्रा स्फीति, जीडीपी ग्रोथ, बैंक नोट्स के रिप्लेसमेंट और रिजर्व बैंक के स्टॉक के आधार पर किया जाता है।
.
29. हर सिक्के पर सन् के नीचे एक खास निशान बना होता हैं आप उस निशान को देखकर पता लगा सकते हैं कि ये सिक्का कहाँ बना हैं.
.
*.मुंबई – हीरा [◆]
*.नोएडा – डाॅट [.]
*.हैदराबाद – सितारा [★]
*.कोलकाता – कोई निशान नहीं.
.
30. जानिए, एक नोट कितने रूपयें में छपता हैं।
*.1₹ = 1.14₹
*.10₹ = 0.66₹
*.20₹ = 0.94₹
*.50₹ = 1.63₹
*.100₹ = 1.20₹
*.500₹ = 2.45₹
*.1,000₹ = 2.67₹
.
31. रूपया, डाॅलर के मुकाबले बेशक कमजोर हैं लेकिन फिर भी कुछ देश ऐसे हैं, जिनकी करंसी के आगे रूपया काफी बड़ा हैं आप कम पैसों में इन देशों में घूमने का लुत्फ उठा सकते हैं.
*.नेपाल (1₹ = 1.60 नेपाली रुपया)
*.आइसलैंड (1₹ = 1.94 क्रोन)
*.श्रीलंका (1₹ = 2.10 श्रीलंकाई रुपया)
*.हंगरी (1₹ = 4.27 फोरिंट)
*.कंबोडिया (1₹ = 62.34 रियाल)
*.पराग्वे (1₹ = 84.73 गुआरनी)
*.इंडोनेशिया (1₹ = 222.58 इंडोनेशियन रूपैया)
*.बेलारूस (1₹ = 267.97 बेलारूसी रुबल)
*.वियतनाम (1₹ = 340.39 वियतनामी डॉन्ग).

.
.
भारतीय मुद्रा प्रणाली का संशिप्त विवरण
.
OLD INDIAN CURRENCY SYSTEM..
Phootie Cowrie to Cowrie
Cowrie to Damri
Damri  to Dhela
Dhela  to Pie
Pie to  to Paisa
Paisa to Rupya
256 Damri = 192 Pie = 128 Dhela = 64 Paisa (old) = 16 Anna = 1 Rupya
.
Now u know how some of the indian sayings originated..
ek 'phooti cowrie' nahin doonga...
'dhele' ka kaam nahin karti hamari bahu...
chamdi jaye par 'damdi' na jaye...
'pie pie' ka hisaab rakhna...

Saturday, March 26, 2016

માનવ મગજનું જાણવા જેવું

* પુખ્ત વયના માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે.

* મગજમાં અબજો જ્ઞાનકોશો હોય છે. ઉંમર વધે તેમ થોડાં થોડાં જ્ઞાનકોશો નાશ નાશ પામે છે. મગજમાં નવા જ્ઞાનકોશોને બનતા નથી.

* મગજનો ૬૦ ટકા સફેદ ભાગ વિચારવાનું અને ૪૦ ટકા ભૂખરો ભાગ સંદેશા વ્યવહારનું કામ કરે છે.

* શરીરને મળતા ઓક્સિજનનો ૨૦ ટકા ભાગ મગજ વાપરે છે.

* મગજના જ્ઞાનકોશો વચ્ચે સંદેશાની આપ-લે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થાય છે.

* મગજમાં પીડાના સંવેદનકોષો હોતા નથી એટલે મગજમાં દુ:ખાવો થતો નથી.

* મગજ ૭૫ ટકા પાણીનું બનેલું હોય છે. શરીરમાં સૌથી વધુ ચરબી પણ મગજમાં રહે છે.

* મગજના કોશો વચ્ચે સંદેશાનું વહન સેકંડના ૦.૫ મીટરથી માંડીને ૧૨૦ મીટરની ઝડપે થાય છે.

* જાગૃત અવસ્થામાં મગજમાં સંદેશા વ્યવહાર માટે ૧૦થી ૨૩ વોટનો વીજપ્રવાહ વહે છે.

* માણસના મગજમાં નિઓકોર્ટેક્ષ નામનો ભાગ વધુ મોટો હોવાથી મનુષ્ય વિવિધ ભાષાઓનું જ્ઞાાન મેળવી શકે છે.

* ઊંઘ એ મગજને આરામ આપવાનો એકમાત્ર ઉપાય છે.

* હાર્વર્ડ યુનિવર્સિટીમાં બ્રઇન બેન્ક છે જેમાં લગભગ ૭૦૦૦ માનવ મગજ સંશોધનો માટે સંગ્રહાયેલા છે.

* આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વ્લાદીમીર લેનિન, જાઝ સંગીતકાર કેથ જેરટ જેવી જાણીતી હસ્તીઓના મગજનો અભ્યાસ થઈ ચૂક્યો છે.

◆ વિશ્વના વિકરાળ અને માંસાહારી કાચબાઓ.

● એલિગેટર સ્નેપિંગ ટર્ટલ

જળચર અને સ્થળચર એમ કાચબાની બંને જાત સામાન્ય રીતે વનસ્પતિ આહારી હોય છે. સૌથી લાંબુ આયુષ્ય ધરાવતા કાચબાની દરેક જાત શરીર ઉપર સખત કવચ ધરાવે છે અને અંદરનું શરીર મૃદુ હોય છે. કાચબા સામાન્ય રીતે નિર્દોષ દેખાય છે. પરંતુ અમેરિકાના દક્ષિણપૂર્વ વિસ્તારની નદીઓમાં એલિગેટર સ્નેપિંગ ટર્ટલની એક વિચિત્ર જાત જોવા મળે છે. આ કાચબા કદાવર હોવા સાથે તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબાવાળા હોય છે. તેનું જડબું મગરમચ્છ જેટલી તાકાત ધરાવતું હોવાથી જ તેને એલિગેટર ટર્ટલ કહે છે.

એલિગેટર સ્નેપિંગ ટર્ટલ તથા માથું મોટું અને લાંબુ તથા સ્પ્રિંગ જેવું ગળું ધરાવે છે. તેના શરીર પર સખત ભિંગડા હોવાથી તે ડાયનોસર જેવો દેખાય છે. માથું ઊંચું કરીને મોં ફાડે ત્યારે તીક્ષ્ણ દાંત દેખાતા હોવાથી વિકરાળ દેખાય છે. આ કાચબો માંસાહારી છે. તેની આંખની ફરતે પીળા રંગનું ચક્ર હોય છે.

આ  કાચબાની  શિકાર કરવાની રીત ગજબની છે. તેની જીભ લાલ રંગની અને લાંબી ભૂંગળી જેવી હોય છે. તે ખુલ્લું મોં રાખીને પડયો રહે છે. તેની જીભ સાપોલિયાની જેમ સળવળતી હોય છે. કોઇ માછલી જીભને જંતુ સમજી પકડવા આવે કે તરત જ કાચબાનો શિકાર બની જાય છે. આમ તે જીભ દ્વારા માછલીને લલચાવી. તેનો શિકાર કરે છે.

આ કાચબા સામાન્ય રીતે ૮૦થી ૧૦૦ કિલો વજનના જોવા મળ્યા છે. પાણીમાં તરતી વખતે પણ તે ઝડપથી શિકાર કરે છે. આ કાચબા અમેરિકાના ઘણા ઝૂમાં જોવા મળે છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

● ઓસ્ટ્રેલિયાની કુદરતી અજાયબી ◆

ઓસ્ટ્રેલિયાની કુદરતી અજાયબી :

લેક હિલિયર

પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ઓસ્ટ્રેલિયા ખંડ ઘણી કુદરતી લાક્ષણિકતા માટે જાણીતો છે. કાંગારૃ અને કિવિ જેવા વિચિત્ર પશુ-પંખીઓની જેમ અહીંની વનસ્પતિ અને ભૌગોલિક વિશેષતાઓ પણ અજાયબ છે. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠાના મિડલ આઇલેન્ડમાં આવેલું ગુલાબી તળાવ વિશ્વ પ્રસિદ્ધ છે. આ તળાવનું પાણી ગુલાબી કેવી રીતે રહે છે તે રહસ્ય ઉકેલાયું નથી. ૬૦૦ મીટર લાંબા અને ૨૫૦ મીટર પહોળા આ લંબગોળ તળાવનું નામ લેક હિલિયર છે.

નવાઈની વાત એ છે કે આ તળાવનું પાણી એકદમ તેજસ્વી ગુલાબી રંગનું છે ગ્લાસ કે કોઈ પાત્રમાં ભરો તો પણ તે ગુલાબી જ દેખાય છે.

લેક હેલિયર ખારા પાણીનું તળાવ છે તેમાં રહેલા ડૂનાલિલા નામના સૂક્ષ્મ બેક્ટેરિયાના કારણે તે ગુલાબી રંગનું હોવાનું અનુમાન છે. તળાવના કાંઠે ચારે તરફ યુકેલિપ્ટસનાં વૃક્ષો આવેલા છે.

ઇ.સ. ૧૮૦૨માં આ તળાવની શોધ થઈ હતી. તેની નજીક એક લાલ તળાવ પણ હતું. ફ્લિન્ડર્સ નામના દરિયાખેડૂએ તેના એક મિત્ર વિલિયમ હિલિયરની યાદમાં આ તળાવને નામ આપેલું. ૧૯મી સદીમાં આ તળાવના કાંઠે મીઠાનું ઉત્પાદન થતું. ડેડ સીની જેમ આ તળાવનાં પાણીમાં ખૂબ જ ક્ષાર હોવાથી સહેલાઈથી તરી શકાય છે. આ તળાવ ઓસ્ટ્રેલિયાનું સુરક્ષિત પર્યટન સ્થળ છે અહીં ઘણાં સહેલાણીઓ આવે છે.

Friday, February 19, 2016

Saturday, February 06, 2016

◆ વિશ્વમાં આનાથી ખતરનાક રોડ તમે જોયો જ નહીં હોય,જુઓ Video ◆

જો તમે ફરવાના શોખીન હશો તો તમે ઘણાં એવા રસ્તા પર ગયાં હશો કે જોયા હશે જે જોતા જ ડર લાગી જાય. અહીં એક એવો રસ્તોની વાત છે જે ઘણાં બધા આઈલેન્ડની ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે. તે રોડનું નામ છે અટલાન્ટિક ઓશન રોડ કે અટલાન્ટિક રોડ (Norwegian: Atlanterhavsveien) જે 8.3 કિમી લાંબો છે. તો જોઈએ આ વિડિયો જે જોઈને તમે તે કેટલો ખતરનાકની સાથે ખૂબસૂરત છે તે ખ્યાલ આવશે.

    ● Watch Video ●

   

Source by sandesh

● જાણો છો એક કુંડ વિશે જ્યાં તાલી પાડો એટલે નિકળે છે ગરમપાણી ◆

ઝારખંડના બોકારો જિલ્લામાં આવેલો એક કુંડ એવો છે કે જ્યાં તાળી પાડવાથી નિકળે છે ગરમ પાણી. આ કુંડનું નામ છે દલાહી કુંડ. જો કોઈ તેની પાસે તાળી પાડે તો તેમાંથી તેજીથી પાણી બહાર વહેવા લાગે. એટલુંજ નહિં પાણી નિકળવામાં ઋતુગત ફેરફારો પણ થતાં રહે છે શિયાળામાં જ્યાં તાળી પાડવાથી ગરમ પાણી નિકળવા લાગે છે ત્યાં ઉનાળામાં તાળી પાડવાથી ઠંડું પાણી નિકળવા લાગે છે.

આ કુંડ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. એમ માનવામાં આવે છે કે આ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થઈ જાય છે. કુંડમાંથી બહાર નિકળતું પાણી એક નાળામાં જાય છે. જેનું નામ જમુઈ છે. તે પછી તે પાણી નદીમાં મળી જાય છે.

તાળી પાડવાથી નિકળતું પાણી લોકોને આશ્રર્યચકિત કરી દે છે. તો વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવતઃ તાળીથી ઉત્પન્ન થતા ધ્વનિ તરંગોને કારણે આમ થાય છે. પાણીના તાપમાનમાં પરિવર્તન થવું તે વૈજ્ઞાનિકો માટે આજે પણ રહરસ્ય બનેલું છે.

આ સ્થાન બોકારોથી આશરે 27 કિમી દૂર જગાસૂરમાં છે. કુંડની પાસે દલાહી ગોસાઈ દેવનું સ્થાન છે. દરેક રવિવારે શ્રદ્ધાળુઓ તેના દર્શન અને પૂજન માટે આવે છે. આ સ્થળે મકરસંક્રાંતિનો મેળો લાગે છે. સ્થાનિક લોકો અનુસાર 1984થી મેળો ભરાય છે.
Source:-
Ha ame gujrati.

Sunday, January 31, 2016

Amezing● એફિલ ટાવર ઉપરથી જોવાનો અનુભવ કરો.-U will experience as if standing on the top of the Eiffel tower.◆

◆Effiel Tower ◆                                       
▶click on below link.
U will experience as if standing on the top of the Eiffel tower.

    ● CLICK HERE ●

The best  part is  u  can  move  the  view  by touching thr screen.
Must watch.

Its amazing....

● जाणो पृथ्वी पर तमारो नंबर केटलामो ? रसप्रद माहिती जाणो◆

● जाणो पृथ्वी पर तमारो नंबर केटलामो ?

By vigyan-vishva.blogspot.in(Chandanbhai)

▶મિત્રો થોડા વર્ષ પહેલા ભારતમાં વસ્તી ગણતરીનું કામ પૂરું થયું.ગુજરાત ની વસતી છ કરોડ ને પાર કરી ગઈ અને આ વસતી વધારો સતત વધી રહ્યો છે.ભારત ની વસતી કદાચ થોડા વર્ષોમાં સવા અબજ થઇ જશે.સમગ્ર વિશ્વની વસતી ની વાત કરીએ તો તે આંકડો સાત અબજને આંબી ગયો છે.દર રોજ કુદકે ને ભૂસકે વસતી વધી રહી છે.

▶સાત અબજનો આંકડો તો આપણે વર્ષ 2011 માં પાર કરી ગયા છીએ.આ આંકડો ચોક્કસ કઈ તારીખે પાર થયો તે તમારે જાણવું છે? જાણી લો- સાત અબજ નો આંકડો 31 ઓક્ટોબર 2011 તારીખે અને GMT સમય મુજબ 5 કલાક,49 મિનીટ અને 16 મી સેકન્ડે આ વિશ્વની ધરતી પર સાત અબજમી વ્યક્તિનું કીલકીલાટ સાથે આગમન થયું હતું.

▶જયારે પૃથ્વી પર તમારો જન્મ થયો ત્યારે આ પૃથ્વી પર તમારો કયો ક્રમ હતો તે જાણવા માટે
●અહીં ક્લિક કરો.

●વસતી અને બીજા ઘણા આંકડાનું અપડેશન - લાઇવ!

બરાબર આ ક્ષણે વિશ્ર્વની વસતી કેટલી છે? આ વર્ષમાં અને આજના દિવસે જન્મ અને મૃત્યુની સંખ્યા કેટલી? આ વર્ષ કુલ કેટલી કાર કે સાયકલનું ઉત્પાદન થયું? કેટલાં કમ્પ્યુટર્સ વેચાયાં? કેટલાં નવાં પુસ્તકો પ્રકાશિત થયાં? આજના દિવસે કેટલાં અખબારોનું વિતરણ થયું? કેટલા ઇમેઇલ મોકલાયા, ગૂગલ પર કેટલી વાર સર્ચ કરવામાં આવ્યું?
●આ બધું જાણવા માટે:-અહી ક્લિક કરો

●સાત અબજ લોકો એક પેજ પર!

માની શકાય છે? વર્લ્ડોમીટર્સ સાઇટના સર્જકોએ જ નામે એક સાઇટ લોન્ચ કરી છે, જેમાં એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ વગેરેમાં રહેતી દરેક વ્યક્તિને એક નાનકડા માનવચિત્ર તરીકે રજૂ કરીને, એક જ વેબપેજ પર આવાં ૭ અબજ માનવચિત્રો મૂક્યાં છે! સાઇટ પર જણાવ્યા અનુસાર, આ એક જ પેજ અંદાજે ૧.૬ કિલોમીટર ઊંચું અને ૮૦૦ ફૂટ પહોળું છે અને આખા ઇન્ટરનેટ પરનું આ કદાચ સૌથી વિશાળ વેબપેજ છે.
◆આ માહિતી માટે :-અહી ક્લિક કરો

●વધુ માહિતી માટે-
http://vigyan-vishwa.blogspot.in/

◆સ્ત્રોત-cybersafar.com.

Wednesday, January 27, 2016

देखिए दुनिया के TOP 10 अजीबोगरीब पेड

 देखिए TOP 10  अजीबोगरीब पेड
1. दुनिया के सबसे पुराने पेड़
Top 10 oldest trees in the world



2.दुनिया के सबसे लोकप्रिय पेड
Top 10 Most Famous Trees in the World



3. और दुनिया के सबसे ऊंचे पेड
Top 10 Tallest Trees in the World


Tuesday, January 26, 2016

● એવું તો શું છે કે આ શિક્ષક 19 વર્ષથી 100 મીટર તરીને જાય છે સ્કૂલે, બાળકોને પણ તરતા શીખવ્યું, કોની સલાહ માનીને કરે છે આવું? વાંચો

સૌજન્ય-દિવ્ય ભાસ્કર

અબ્દુલ મલિક કેરલના મલપ્પુરમ જિલ્લાના એક શિક્ષક છે, પોતાના પ્રોફેશન પ્રત્યે તેમનુ સમર્પણ કાબિલે દાદ છે. એ ડ્યૂટી પર જવા માટે રોજે 100 મીટર પહોળી નદી તરીને સ્કૂલે જાય છે. નવાઈની વાત તો એ છે કે છેલ્લાં 19 વર્ષમાં તેમણે એકપણ દિવસ ક્લાક મિસ નથી કર્યો. પૂર આવે તો પણ તેઓ નદી પાર કરીને સ્કૂલે અચૂક જાય છે.

કોની સલાહ માનીને કરે છે આવું?
40 વર્ષના અબ્દુલ પડિંજત્તેમુરીમાં પ્રાઈમરી ટીચર છે. તે કહે છે કે,"નોકરી લાગી એના બે-ત્રણ વર્ષ સુધી હું સડકમાર્ગે સ્કૂલે જતો હતો પરંતુ આમ જવામાં 24 કિમીથી વધારેનો પ્રવાસ કરવો પડતો. ત્રણ બસો બદલવી પડતી અને ઘરેથી પણ વહેલાં જવું પડતું. એવામાં એક દિવસ સહકર્મી બાપુત્તીની સલાહ માનીને તેણે તરીને સ્કૂલે જવાનું શરૂ કર્યું. પરિવારના લોકો થોડું ડર્યા પણ એમને પોતાના પર વિશ્વાસ હતો. હું કપડાં, ટૉવેલ અને પુસ્તકો પોતાની સાથે પોલિથિનમાં બાંધીને લઈ જવું છુ,. નદીની પેલે પાર જઈને કપડાં બદલી લઉ છું.'

સ્ટુડન્ટ્સ પણ શીખ્યાં સ્વીમિંગ
સ્ટુડન્ટ્સ નદી કિનારે ઊભા રહીને અબ્દુલને આ રીતે સ્કૂલે આવતાં જોતા હતા. આ જોઈને કેટલાક સ્ટુડન્ટ્સે પોતાની ઉત્સુકતાને અભ્યાસમાં ફેરવવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં એક-બે છોકરાઓએ તરવાનું શરૂ કર્યું. પરંતુ હવે તો અબ્દુલ ઘણાં બાળકોને તરવાની ટ્રેનિંગ આપી રહ્યાં છે. સ્ટુડન્ટ કહે છે કે આ રીતે તો સરે અમને સ્વસ્થ રહેતા પણ શીખવાડી દીધું છે. વર્ષો સુધી નદી સાથે આવો  સંબંધ રહ્યો એટલે એમણે નદીને સ્વચ્છ રાખવાનો નિર્ણય પણ કરી લીધો. હવે બાળકો સાથે નદી પાર કરતી વખતે નદીમાં કોઈ કચરો કે પોલિથિન દેખાય તો એ પણ ઉપાડી લે છે. સાથે જ લોકોને પણ નદી સ્વચ્છ રાખવાનો સંદેશ આપે છે.

●વધુ માહિતી તેમજ ફોટો માટે ક્લિક કરો

News by દિવ્ય ભાસ્કર
http://www.divyabhaskar.co.in/new

● અહીં લગ્નમાટે નથી મળતી છોકરીઓ, બની ગયુ છે કુંવારાઓનું ગામ

સૌજન્ય:-દિવ્ય ભાસ્કર
ભોપાલ: દેશને આઝાદ થયે 65 વર્ષ થઈ ગયા છે પરંતુ ભોપાલ પાસે આવેલા આ ગામની સ્થિતિ કઈક અલગ જ છે. કોઈ છોકરી આ ગામમાં લગ્ન કરવા તૈયાર નથી. જો કોઈની સગાઈ થઈ પણ જાય તો તે તૂટી જાય છે.

ક્યાં છે આ ગામ...

- આ ગામ ઉમરબાડી, ભોપાલ જિલ્લાના બૈરસિયા વિધાનસભા વિસ્તારમાં આવેલુ છે.
- અહીં ઘણાં યુવકો લગ્નની ઉમર પણ વટાવી ગયા છે.
- અહીંના યુવાનોને કોઈ તેમની દીકરી આપવા માટે તૈયાર નથી.
- કોઈ એક-બે છોકરાની સગાઈ થઈ પણ જાય તો તે પછી તૂટી જાય છે.

કયા કારણથી કોઈ અહીં નથી આપતુ છોકરી

- વીજળી ન હોવાના કારણે ત્રીજી પેઢીને પણ અંધારામાં પસાર થવુ પડે તેવી સ્થિતિ છે.
- અહીં પ્રાઈમરી સ્કુલ છે તેમાં પણ બાળકો ફાનસ અને મિણબત્તીના અજવાળામાં જ ભણે છે.
- જો કોઈ બીમાર પડી જાય તો તેને પણ ખાટલામાં સુવડાવીને બે કિલોમીટર સુધી ચાલીને મુખ્ય રોડ પર લઈ ગયા પછી જ હોસ્પિટલ પહોંચાડી શકાય છે.
- છોકરીઓની એક સમસ્યા એવી પણ છે કે વીજળી વગર ટીવી કેવી રીતે જુએ?

આવવા-જવામાં બહુ સમય થાય છે

ગામવાળાની છેલ્લી ત્રણ પેઢીથી એક જ માગણી છે. રસ્તો અને વીજળી. પરંતુ તે હજુ પણ પૂરી નતી થઈ. 70 વર્ષના મોહર સિંહનું કહેવું છે કે, અમારી ત્રણ પેઢીએ ગામમાં વીજળી નથી જોઈ. હવે ચોથી પેઢી પણ જોઈ શકશે કે નહીં તે વિશે પણ શંકા છે.

આંખો ખરાબ થઈ રહી છે

નવમાં ધોરણમાં ભણતાં મનોજ અને પ્રશાંતનું કહેવું છે કે, સ્કૂલ ચાર કિલોમીટર દૂર આવી છે. તેથી ત્યાં જવા-આવવામાં પણ ખૂબ મુશ્કેલી થાય છે. રાત્રે ઘરે વીજળી ન હોવાના કારણે પાનસ અને મીણબત્તીના પ્રકાશમાં ભણવુ પડે છે. તેના કારણે અમારી આંખો પણ ખરાબ થાય છે.

Monday, January 25, 2016

◆દુનિયામાં આવા પણ મકાનો છે, જેની તમને કલ્પના પણ નહીં હોય......


દુનિયાનાં દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે પોતાનું ઘર અને દરેક વ્યક્તિ તેનાં ઘરને અન્યોનાં ઘર કરતાં વધારે સારું અને સુંદર બનાવવા માંગે છે. પણ દુનિયામાં એવા પણ કેટલાક લોકો છે જેઓ તેમનાં ઘરને માત્ર સુંદર અને સારું જ નહીં પણ અનોખું અને અદભુત બનાવવામાં માને છે. તેમનાં મકાનો જોઈને કોઈ માણસ કલ્પના ન કરી શકે કે આ દુનિયામાં આવા પણ મકાનો હોઈ શકે.
હવે તમે જ વિચારો, શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારાં મકાનનો કોઈ ચોક્કસ આકાર જ ન હોય અને તે જમીનની અંદર હોય કે પછી પર્વતની અંદર હોય? નહીં ને.. તો દુનિયાનાં આવા જ કેટલાક લોકોનાં મકાનો સાથે આપણે આજે રૂબરૂ થવા જઈ રહ્યાં છીએ જે સામાન્ય મકાનો કરતાં ઘણાં અલગ છે અને ત્યાં રહેવાની મજા જ કઇંક અનોખી છે.
આ મકાનોનાં નિર્માણ પાછળ ખર્ચ અને મહેનત બન્ને વધુ લાગ્યા છે અને એટલા માટે જ તે અન્ય મકાનોની સરખામણીએ થોડા જૂદા છે. તો ક્લિક કરો આગળની સ્લાઇડ અને તસવીરો સાથે જુઓ અને જાણો આ અનોખાં મકાનો વિશે..
વાલ્સનાં સ્વિસ પર્વતિય ગામમાં બનેલું આ મકાન કેટલું અદભુત છે, એ વાત તમે આ તસવીર જોઈને જ સમજી જશો. આ અદભુત મકાન એક જ બાજુથી ખૂલ્લું છે, તેની બાકીની ત્રણેય બાજુ પર્વતની અંદર જ સમાઈ ગઈ છે. આ મકાનથી હમેશા ઉગતાસૂર્યનાં દર્શન થઈ શકે એટલાં માટે તેને પૂર્વાભીમૂખ તૈયાર કરવામાં આવ્યું છે.
વાલ્સનાં સ્વિસ પર્વતિય ગામમાં બનેલા આ મકાનની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ગરમીનાં સમયમાં અંદરનું વાતાવરણ ઠંડુ અને ઠંડીમાં ગરમ બનેલું રહે.

◆ આ છે દુનિયાનું સૌથી પહેલું તરતું શહેર.....


દુનિયા કેટલી આગળ વધી ગઈ છે તેનું આ બંધ બેસતું ઉદાહરણ છે. અત્યાર સુધી જમીન ઉપર બંધાયેલા શહેરોનાં વિકાસની વાતો થતી આવી છે, ત્યાંજ દુનિયાનાં બાકી દેશોમાં શહેરો તરવા લાગ્યા. એટલે કે હવે સમય એવો આવ્યો છે જ્યારે ફ્લોટિંગ સિટી તૈયાર થવા લાગ્યા છે.
આ શહેરોમાં એવી બધી જ વસ્તુઓ ઈમારતો, ઓફિસો, સ્કૂલ, હોસ્પિટલ, થિએટર, મૉલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, અને એરપોર્ટ પણ હશે. આ વાંચીને કદાચ તમને વિશ્વાસ નહીં આવે પણ સત્ય છે અને આવું બની ગયું છે. 25 માળનું આ ફ્રિડમ શીપ ટૂંક સમયમાં તમારી નજર સામે આવનારું તરતું શહેર હશે. આ શહેરમાં કશીનો, આર્ટ ગેલેરી, પાર્ક, શોપિંગ સેન્ટર જેવી તમામ સુખ-સુવિધાઓ તૈયાર કરવામાં આવશે જેવી શહેરમાં હોય.
અત્યારે આ શહેરનું કોન્સેપ્ટ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જે ફ્લોરિડાની એક કંપનીએ તૈયાર કરી છે અને તેનો ખર્ચ 10 બિલિયન ડોલર થવા પામ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શહેરમાં 50,000 હજાર લોકોને રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને તેના એડિશનલ સ્પેસમાં વધું 30,000 મુલાકાતીઓને સમાવી શકાશે. આમ કલું 80 હજારની વસ્તી ધરાવતું આ તરતું શહેર થોડા વર્ષોમાં આપણી નજર સામે ઊભું થઈ જશે.
આ તરતું શહેર એટલે કે આ જહાજ સતત દુનિયાભરમાં ફરતું રહેશે અને દર બે વર્ષે તે તેની જગ્યા બદલી નાખશે. જો તમને પ્રવાસ કરવો ગમતો ગોય અને ફ્રિડમ શીપની લાઇફસ્ટાઇલ પસંદ પડે છે તો આ ફ્લોટિંગ સીટી તમારા માટે ઉત્તમ જગ્યા છે.
તેના ડિઝાઇનર્સે અત્યારે માત્ર કમ્પ્યુટર આધારિત તસવીરો તૈયાર કરી છે કે જ્યારે તે તૈયાર થશે ત્યારે કેવી લાગશે. આ જહાજમાં 50000 પર્મિનેન્ટ રહેઠાણ તૈયાર કરવામાં આવશે.

Monday, January 18, 2016

જાણો ચાલતી લટકતી ટ્રેન વિષે

અહીં ચાલે છે લટકતી ટ્રેન, માત્ર એક વખત થઇ છે મોટી દુર્ઘટનાજર્મનીમાં એર રેલ્વે સેવા હેંગીગ ટ્રેન (લટકીને ચાલતી ટ્રેન)ની સેવા આપે છે. આ ટ્રેન સેવાનો પ્રારંભ 1901માં થઇ હતી. જર્મનીના વુપ્પર્ટલ વિસ્તારમાં ચાલતી આ ટ્રેનમાં રોજ 82,000 લોકો મુસાફરી કરે છે. રસપ્રદ બાબત એ છે કે પ્બલિક ટ્રાન્સપોર્ટ માટે આવી ટ્રેન સેવાની નકલ અન્ય કોઇ શહેર કે દેશમાં કરવામાં આવી નથી.

એક રિપોર્ટ પ્રમાણે હેગિંગ ટ્રેનનો એકમાત્ર ગંભીર અકસ્માત વર્ષ 1999માં થયો હતો. જેમાં ટ્રેન વુપ્પર નદીમાં ખાબકતા 5 લોકોના મોત થયા હતા, જ્યારે 50 જેટલા લોકોને ઇજા થઇ હતી. આ ઉપરાંત 2008 થી 2013 દરમિયાન અમુક નાની ઘટનાઓ બની હતી, જોકે તેમાં કોઇ જાનહાનિ નહોતી થઇ. આ ટ્રેન ટ્રેકની લંબાઇ 13.3 કિલોમીટર છે. આ ટ્રેન નદીથી 39 ફૂટ ઉપર ચાલે છે. વિજળીથી ચાલતી આ ટ્રેનના રૂટમાં 20 સ્ટેશન આવેલા છે.

શું છે હેંગિગ ટ્રેન ચલાવવાનો હેતુ ?

આ ટ્રેનનો પ્રારંભ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, વુપ્પર્ટલ શહેરમાં 19મી સદીના અંતસુધીમાં ઔધોગિક ક્રાંતિને કારણે ઘણો વિકાસ થયો હતો. અહીં માર્ગો તો હતા, પરંતુ તે માલની હેરાફેરી અને પદયાત્રા કરનારા લોકો માટે જ. એવામાં અહીં રોડ પર ચાલતી ટ્રામ ચલાવવી મુશ્કેલ હતી.

પહાડી ક્ષેત્ર હોવાને કારણે અંડરગ્રાઉન્ડ ટ્રેન શક્ય નહોતી. આ જ કારણોસર અમુક એન્જીનિયરોએ હેંગિગ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો હતો. આ ટ્રેન સેવાને વિશ્વની સૌથી જૂની મોનોરેલ સેવામાની એક ગણવામાં આવે છે.

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

મેક્સિકો શહેરની નજીક શંખ આકારનું નોટીલસ હાઉસ બનેલુ છે. આ મકાનને મેક્સિકન આર્કિટેક્ટ જેવીયર સેનોસીઐને ડિઝાઈન કર્યુ છે. આ ઘરની ડિઝાઈન નાવીન્યપૂર્ણ, અનોખી અને અસામાન્ય છે. જેવીયરે પોતાની ડિઝાઈન સમુદ્રને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. તેમણે બાયો-આર્કિટેક્ચર થીમ સાથે આ ઘરમાં ઓર્ગેનિક નેચરલ ફોર્મમાં બનાવ્યુ છે. સાથે જ આ મકાનની ડિઝાઈન તેમણે લોકલ હિસ્ટ્રી, ટ્રેડિશન અને કલ્ચરલ મૂળને પ્રકૃતિ સાથે  જોડીને તૈયાર કરી છે. બે બાળકો સાથેના એક પરિવારે મેક્સિકો સીટીની રૂટીન લાઈફથી અલગ અને પ્રકૃતિનું સાન્નિધ્ય હોય તેવા એક ઘરની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને જેવિયરે નોટીલસ હાઉસ તૈયાર કરી દિધુ છે. તેમણે પોતાના આ એક્સપેરિમેન્ટને ખુબ એન્જોય કર્યો છે. આ ડિઝાઈનમાં મોડર્ન આર્કિટેક્ટ અને કન્ટેમ્પરરી આર્ટનું સંયોજન કર્યુ છે. ઘરની બહારની દિવાલના એક ભાગ પર રંગબેરંગી કાચ લગાવ્યા છે. જેમાંથી પ્રકાશ પસાર થઈને ઘરમાં રંગબેરંગી પ્રકાશની રંગોળી સર્જે છે.