આજની આકાશવાણી
Saturday, July 29, 2017
GUJRATI STORY-MURAKH KUTRAO- EK BODH VARTA.મૂરખ કુતરાઓ
FRIENDS IF YOU LIKE MY WORK THEN SUBSCRIBE MY YOUTUBE CHANNEL BELOW
https://www.youtube.com/c/AAKASHGYAANDARSHAN
અહી ક્લિક કરો અને જુવો સરસ બોધપ્રદ વાર્તા
OK THANKS...
Tuesday, July 25, 2017
How to draw a butterfly - तितली कैसे बनाते है?
watch this video.
https://www.youtube.com/c/AAKASHGYAANDARSHAN
subscribe my channel
Sunday, March 19, 2017
How to draw a beautiful Rose in just 2 minute ? ફક્ત 2 મિનીટમાં સુંદર ગુલાબ કેવી રીતે દોરશો !
બાળકોને મજા આવશે.
જુઓ આ વિડીયોમાં.
https://www.youtube.com/watch?v=ZdBxHxMpZJY
please like and share for students.
and subscribe my channel
https://www.youtube.com/channel/UC-zGK4IwOnx9BjeUZaTFXFA
thanks.
Sunday, February 19, 2017
◆ માતૃભાષા ગૌરવ દિન માટે ખાસ ઉપયોગી રંગપૂરણી સ્પર્ધા માટેના ચિત્રો ડાઉનલોડ કરો ◆
→ ૨૧ ફેબ્રુઆરી ના રોજ તમામ શાળાઓમાં માતૃભાષા દિન ઉજવણી કરવાની હોઇ તેમા ઉપયોગી થાય એવા રંગપૂરણી માટેના ચિત્રો બનાવેલ છે જે ડાઉનલોડ કરીને બાળકો સુધી પહોચે તેવો પ્રયત્ન કરશો.
● રંગપૂરણી પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
◆ મિત્રો આ બ્લોગ નું એડ્રેસ change કરવામા આવ્યુ છે જેની નોધ લેશો Change the blog url address. The New Url is -
Tuesday, December 13, 2016
● કોથળામાંથી બિલાડું ! (બાળવાર્તા) ◆
‘કોથળામાં શું ભર્યું છે ? ચાલ, બતાવ.’
વખતચંદ મૂંઝાયો. તેને થયું કે, મરાયા. જેવો આ રાજસેવક કોથળામાંના વાસણમાં ઘી જોશે કે, તરત જ મને તો જેલભેગો કરશે. તેણે રાજસેવકને ગરીબડા અવાજે કહ્યું, ‘હું તો વેપાર કરવા નીકળ્યો છું. કોથળામાં મારા વેપારની વસ્તુઓ છે. બીજું કશું નથી.’
‘મારે કશું સાંભળવું નથી. કોથળો ખોલીને મને બતાવ.’ રાજસેવકે કડકાઈથી કહ્યું. વખતચંદ વધુ મૂંઝાયો ને જરા અચકાયો, એટલે રાજસેવકે ઉતાવળા થઈને કોથળાનું મોઢું ઉઘાડ્યું.
‘આ શું કર્યું ? તેં તો કોથળામાંથી બિલાડું કાઢ્યું ! તું કોથળામાં બિલાડાં રાખીને ફરે છે ? જા, જા, જલદી ચાલતો થા. મને તો તેં અપશુકન કરાવ્યાં. હવે સવારમાં બીજા કોઈને અપશુકન કરાવતો નહીં.’ આમ કહીને રાજસેવક ચાલતો થયો.
Friday, December 09, 2016
આજની બાળવાર્તા- સાબરના શિંગડા
પ્રાચીન સમયની વાત છે. એક ખૂબ ગીચ જંગલ હતું, તેમાં ઘણાં પશુ પક્ષીઓ રહેતા હતાં. એ જંગલની વચ્ચે ઘાસનું એક મેદાન હતું. તેમાં સાબરનું એક ટોળું રહેતું હતું. એક વખત એક સાબર તે ટોળામાંથી વિખુટું પડી ગયું હતું. માર્ગ શોધતાં શોધતાં તે ખૂબ આગળ નીકળી ગયું હવે તે ખૂબ તરસ્યું થયું હતું. તેણે એક તળાવ જોયું. તે રાજી થઈ ગયું. તળાવ કિનારે આવી તે નીચું મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી, એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું. પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયાં. પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી, તે મનોમન બોલ્યું, “અહા, શું મારા શિંગડા છે, જાણે મારા માથા ઉપર સુંદર મુગટ, આ શિંગડાથી તો હું ખૂબ શોભું છું, આ રૂપાળા શિંગડા મારી શાન છે, પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઊં છું.”
સાબર પાણી પીતું હતું એવામાં કેટલાંક શિકારી કૂતરાઓનો ના ભસવાનો અવાજ એના કાને પડ્યો. તે સમજી ગયું કે શિકારી કૂતરાઓ પોતાની તરફ આવી રહ્યાં હતાં. સાબર ત્યાંથી જીવ લઈને નાઠું, અને જંગલની ઝાડી સુધી પહોંચી ગયું.
તે સમય દર્મ્યાન પેલા શિકારી કૂતરાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા.કૂતરાઓથી બચવા સાબર આ ઝાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું. પણ એના વાંકાચૂકા શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા, એ ઝાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું.
શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા, તેમણે સાબરને ફસાયેલું જોયું. તેઓ સાબર તરફ દોડી આવ્યાં. સાબરે પોતાનું સમ્ગ્ર જોર લગાવી ઝાડી તોડી કાઢી અને ભાગવા લાગ્યું. કૂતરાઓ તેની પાછળ પડ્યાં પણ સાબરથી ઝડપને કારણે તેને નાથી શક્યાં નહી.છેવટે સાબર બચી ગયું. સાબરને વિચાર આવ્યો: “મારા કદરૂપા પગ જેનાથી હું લજવાઈ જતું હતું એણે તો મારો જીવ બચાવ્યો, પણ આ વખાણેલા રૂપાળા શિંગડા જેને જોઈને મને ગર્વ થતો હતો એણે જ મને ફસાવ્યું, અને મારા મૃત્યુનું કારણ બન્યાં હોત.”
બોધ – સાચા કે ખોટા સાથીદારનું પારખું સંકટ સમયે જ થાય છે.
Wednesday, December 07, 2016
● આજની બાળવાર્તા-કુવાની ચોકી ◆
એક જંગલમાં નાનું ઝરણું વહે. ચોમાસામાં તો એ છલકાઈને નદી જેવડું થઈ જાય. અને શિયાળામાં ઝરણું બની જાય. પણ ઉનાળામાં સાવ જ સુકાઈ જાય.
એ ઝરણું સુકાઈ જાય ત્યારે જંગલમાં રહેતાં પ્રાણીઓને બહુ તકલીફ પડે. પાણી વગર બધાંને જ્યાં ને ત્યાં ભટક્વું પડે. કેટલાંક તો તરસ્યાં મરી જાય.
આથી એક વાર જંગલનાં બધાં પશુ-પંખીઓની સભા મળી. અને એમાં બધાંએ વિચાર્યું કે, એક કૂવો ખોદીએ. એટલે કાયમ માટે પાણીનું સુખ થઈ જાય. બધાંને આ વાત ગમી ગઈ. બધાં કૂવો ખોદવા તૈયાર થઈ ગયાં.
અને એક જગ્યા નક્કી કરી બધાંએ કૂવો ખોદવા માંડ્યો. ચકલીથી માંડીને હાથી સુધીના જીવ માટી ખોદી ખોદીને દૂર ફેંકવા લાગ્યાં. જોતજોતામાં મોટો કૂવો ખોદાઈ ગયો. જેમ નીચે જતાં ગયાં તેમ તેમ ભીની ભીની માટી નીકળવા માંડી અને એક દિવસ પશુ-પંખીઓની મહેનત ઊગી નીકળી. કૂવામાં ઝરણ વહેવા લાગ્યાં... કૂવામાં પાણી આવી ગયું. પશુ-પંખીઓ તો આનંદથી નાચવા લાગ્યાં... ગાવા લાગ્યાં... કોલાહલ કરી મૂક્યો. બધાંએ પેટ ભરી ભરીને પાણી પીધું અને પાણીયે કેવું કોપરા જેવું મીઠું... !
પાણી ન પીવા દીધું શિયાળને. શિયાળ બહુ લુચ્ચું. એણે જરાય મદદ ન કરી. આથી બધાંને એના પર ખૂબ ગુસ્સો આવ્યો. બધાંએ નક્કી કર્યું કે, એને પાણી ન પીવા દેવું. ભલે પછી કૂવાની ચોકી કરવી પડે. પણ એને તો પાઠ ભણાવવાનો જ.
પહેલે દિવસ કૂવાની ચોકી કરવા સસલો ગોઠવાયો. રાત જામી. કોઈ પશુ-પંખી કૂવા પાસે ન હતું. સસલો આજુબાજુ ધીરે ધીરે ફર્યા કરતો હતો.
ધીરેથી શિયાળ કૂવા પાસે આવ્યું. અને છાનુંમાનું પાણી પીવા ગયું. ત્યાં સસલાએ એને જોયું, 'એ શિયાળ ! ખબરદાર જો પાણી પીધું છે તો !' સસલાએ તો બૂમાબૂમ કરવા માંડી : ' કૂવો ખોદવા તો એકે દિવસ દેખાયો ન હતો અને પાણી પીવા પહેલે દિવસે આવી ગયો કેમ ? પાણી પીવાની ગરજ હતી કૂવો ખોદવા આવવું હતું ને ! બધાંએ નક્કી કર્યું છે કે, તને આ કૂવામાંથી પાણી પીવા ન દેવું. એટલે હવે તારે અહીં આવવું જ નહિ. તને કોઈ સંજોગોમાં પાણી પીવા મળવાનું નથી. તારા લીધે તો આ કૂવા પર ચોકી બેસાડી છે. હવે તું ભાગી જા અહીંથી. નહિ જશે તો હું બૂમાબૂમ કરીને બધાંને બોલાવીશ. અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.'
'ના, સસલાભાઈ ! એવું નહિ કરતાં. મારે તો કંઈ પાણી પીવું નથી. આ તો તમારા માટે થોડી પાકી પાકી જોઈને બદામ લાવ્યો હતો.'
'બદામ ? ક્યાં છે બદામ ?' સસલાના મોંમાં પાણી આવ્યું. સસલાને બદામ બહુ ભાવતી હતી.
'પણે પેલા ઝાડની બખોલમાં મૂકેલી છે. સસલો તો ચોકી કરવાનું છોડીને તે ઝાડની બખોલમાં ગયો. અને ત્યાં જોયું તો ખરેખર મીઠી... પાકેલી બદામો હતી. તે તો ચપડ ચપડ... કરતો બદામ ખાવા માંડ્યો.
આ બાજુ શિયાળે પાણી પીધું અને ભાગી છૂટ્યું. સવારે બધાંએ જોયું તો કૂવા તરફ શિયાળનાં પગલાં દેખાયાં, બધાં પશુ-પંખીઓએ સસલાને પૂછ્યું, 'તું ચોકી કરતો હતો તે અહીં પેલું શિયાળ આવ્યું હતું ?'
સસલાને થયું કે, હું શિયાળે આપેલી બદામની વાત કરીશ તો આ લોકો મને ઠપકો આપશે. એટલે એણે વાત ફેરવીને કહ્યું,
'મને તો ઝોકું આવી ગયેલું એટલે શિયાળ આવ્યું હોય તો મને ખબર નથી. બાકી આમ તો મેં શિયાળને જોયું નથી.' બધાંને સસલા પર ગુસ્સો આવ્યો. પણ એ નાનો હતો એટલે બધાએ એને જવા દીધો.
બીજે દિવસે કાચબાનો વારો આવ્યો. બધાંએ તાકીદ કરી કે, હવે તો કોઈ પણ સંજોગોમાં શિયાળ કૂવાની નજીક આવવું ન જોઈએ. કાચબાએ તો કૂવાની બરાબર ચોકી કરવા માંડી.
મધરાત થઈ એટલે શિયાળ આવ્યું.
'કાચબાભાઈ ! કાચબાભાઈ ! બદામ ખાશો કે ?'
'ના ! મારે બદામ નથી ખાવી. તું અહીંથી ભાગ તો ! નહિ તો બૂમાબૂમ કરી બધાંને બોલાવીશ અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.' કાચબાએ તો કડકાઈથી કહ્યું.
'કાચબાભાઈ ! તમે કેમ આટલા ગરમ થઈ ગયા છો ! બદામ તો એકદમ પાકેલી અને મીઠ્ઠી છે. જુઓ, પેલી બખોલમાં. એક વાર ચાખી તો આવો !'
કાચબો સમજી ગયો કે, આ મને કૂવા પાસેથી દૂર કરવાની કોશિશ કરે છે. કાલે એણે સસલાને પણ આવું જ કહ્યું હશે. અને ચોક્કસ કાલે શિયાળ પાણી પી ગયું હશે. પણ આજે તો એને પાઠ ભણાવવો જ પડશે. કાચબાએ તો બૂમાબૂમ કરી મૂકી. જરા વારમાં બધાં ભેગાં થઈ ગયાં. અને શિયાળને એવો ખોખરો કર્યો... એવો ખોખરો કર્યો કે કૂવાની દિશામાં જોવાનુંયે ભુલાવી દીધું.
બસ ! તે દિવસથી કૂવાની ચોકી કાચબો કરતો આવ્યો છે. જ્યાં કૂવા ત્યાં કાચબો તો હોય જ.
'હે કુમારો ! કામચોરી કદી ન કરવી. બધાંને દરેક વાતમાં સાથ-સહકાર આપવો.'
Sunday, November 06, 2016
આપણા પ્રાણીઓ-OUR ANIMALS VIDEO FOR KIDS IN GUJRATI.
Then Watch My Playlist
VIDEOS FOR KIDS.
https://youtu.be/-JxJPp0HeDU
Thursday, November 03, 2016
આપણા પક્ષીઓ VIDEOS FOR KIDS IN GUJARATI.
एमा आजनो विषय छे --- आपना पक्शीओ
तो जुवो नीचे क्लिक करीने
https://www.youtube.com/watch?v=agYDc6QjqkY
Sunday, September 04, 2016
*પ્રાથમિક શાળા મા અભ્યાસ કરતા બાળકો માટે તેમજ શિક્ષકો માટે ખુબજ ઉપયોગી પ્રજ્ઞા ગીતો*
*प्रज्ञा अभिगम ऑडियो क्लिप बालगीत*
Click Here
*Prgna ABL Project MP3 Clips*
Click Here
*ગમે તો બાળકો માટે શેર કરજો*
Saturday, August 27, 2016
Tuesday, March 22, 2016
◆ આવો રમીએ હોળી ધૂળેટી ◆ Holi Special.
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.
હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે.
● હોળી વિશે સંપૂર્ણ ગુજરાતી નિબંધ pdf file માં download કરવા અહીં CLICK કરો.
● હોળી આવી-બાળગીત.
અહીં Click કરો અને સાંભળો.
Sunday, March 20, 2016
PANCHTANTRA GUJARATI STORIES FOR CHILDREN IN VIDEO
2.Brahman Nu Swapn Gujarati story
3.Bolati Gufa Gujarati Story
4.Chatur Kagado Gujarati Story
5.Chatur Bakario guarati Story
6.Murkh Vandaro Gujarati Story
7.Kagado Ane Shiyal gujarati Story
8.Laplapiyo Kachabo Gujarati Story
9.Murkho Ni Vidhya Gujarati Story
10.Sinh Ane Undar Gujarati Story
11.Gayak Gadhedo Gujarati Story
12.Sasalu Ane Kachabo Gujarati story
13.Akash Pade Chhe Gujarati Story
14.Tran Machhalio Gujarati story
Tuesday, February 23, 2016
● सर्जनशक्ति तथा विचारशक्ति खीलववा माटे विविध वस्तुओ मांथी बनावेल सुंदर नमूना-Creativity ♣
◆ सर्जनशक्ति तथा विचारशक्ति खीलववा माटे.
बाळमेळा माटे उपयोगी लिंक.
◆ જે નમૂનાઓ જોવા હોય તેના પર ક્લિક કરો.
● फूलों ना उपयोग थी ढींगली ना आकारों बनावेल सुपर नमूना
● फूलों ना उपयोग थी प्राणी - पक्षी ना आकारों बनावेल सुपर नमूना
● प्लास्टिक ना डबला मांथी ड्रोवर बनावेल नमूनाे
● अंग्रेजी अंकों ना उपयोग थी बनावेल विविध प्रकार ना चित्रो
● प्लास्टिक नी चमची नो उपयोग करी बनावेल सुपर नमूना
● CD तथा DVD ना उपयोग थी बनावेल सुपर नमूना
● माचीस नी सळी ना उपयोग थी बनावेल सुपर नमूना
● गणपति ना महोरा तथा विविध प्रकार ना बनावेल नमूना
● डुंगळी ना कटिंग थी विविध प्रकार ना बनावेल नमूना
● कागळ नी ट्रे नो उपयोग करी बनावेल सुपर नमूना
● पत्थर पर करेल सरस रंगकाम ना नमूना
Monday, February 15, 2016
● BALMELO 2016 SPECIAL ● બાળમેળામાં આપને ઉપયોગી થઇ શકે એવી 7 પી.ડી.એફ. ફાઇલ બીજી એક્ટિવીટિ તેમજ આયોજન ફાઇલ ડાઉનલોડ કરો.▶
● BALMELO 2016 SPECIAL ●
▶ બાળમેળામાં આપને ઉપયોગી થઇ શકે એવી 7 પી.ડી.એફ. ફાઇલ બીજી એક્ટિવીટિ તેમજ આયોજન ફાઇલ ડાઉનલોડ કરો.
◆સ્વચ્છતાને લગતા વિવિધ ચિત્રોની પી.ડી.એફ. ફાઇલ
◆વિવિધ અક્ષર અને ABCD પરથી ચિત્રોની પી.ડી.એફ. ફાઇલ
◆જુદા જુદા પાંદડાં અને ફૂલોની ગોઠવણી કરીને બનાવેલાં ચિત્રોની પી.ડી.એફ. ફાઇલ
◆રંગીન પેપર માંથી બનાવેલાં વિવિધ ચિત્રોની પી.ડી.એફ. ફાઇલ
◆બાળકોને રંગપૂરણી માટે ઉપયોગી થઇ શકે એવા ચિત્રો & ડિઝાઈન ની પી.ડી.એફ. ફાઇલ
◆સીડી કેસેટ માંથી બનાવેલ એક્ટિવીટિ તેમજ એ સિવાયની વિવિધ પ્રવૃત્તિની પી.ડી.એફ. ફાઇલ
◆બાળકો દ્વારા બનાવેલ રંગોળી ની પી.ડી.એફ. ફાઇલ .
◆બાળમેળો-2016 ની આયોજન ફાઇલ ડાઉનલોડ કરો.
Thanks to alpeshparmar.
Thursday, January 21, 2016
◆26 JAN SPECIAL◆ 26 जान्युआरी ध्वज वंदन विधि तथा बुलेटिन बोर्ड माटे उपयोगी
26 जान्युआरी ध्वज वंदन विधि तथा बुलेटिन बोर्ड माटे उपयोगी लिंक
◆26 JAN SPECIAL◆
26 JANYUARY રાષ્ટ્રધ્વજ ની માહિતી અને તેને ફરકાવવાના નિયમો
26 મી જાન્યુઆરી ના દિવસે આપને સ્પીચ આપવી છે ?તો આ રહ્યો આપની સમસ્યાનો ઉકેલ.
SANSKRUTIK KARYAKRAM MATE UPYOGI VIDEOS MP3 N LOTS OF
Sunday, January 17, 2016
◆ડાઉનલોડ કરો વૈજ્ઞાનિક તથા ગાણિતીક રમકડાં તેમજ પ્રોજેક્ટ બનાવતાં શિખવતી સુંદર મજાની એપ્લિકેશન.◆
●Toys from Trash Exclusively for you!●
◆Special Features:
-Suitable for all age groups (Caution: Research shows, grown-ups become little kids with amazement and wonder! Child like enthusiasm predicted).
-Over 600 free Videos with audio and subtitles across 21 science categories.
-Stream and watch as much as you like!
-2G and 3G compatible.
-Icing on the cake: Every month Mr. Gupta answers 5 best submitted questions himself! Interact with the man himself!
તો મિત્રો રાહ શેની જુઓ છો ફટાફટ નીચે ક્લિક કરો
(Size:- Only 6.5 mb)
Saturday, January 16, 2016
26 January Republic Day Celebration Special Post
◆Download માટે Click Here◆
●26 january◆ ઉજવણી માટેની
આમંત્રણ પત્રિકાનો નમૂનો■
Click Here.
♣સાંસ્કૃતિક કાર્યક્રમ માટે●SANSKRUTIK PROGRAMME USEFULL FOR ALL TEACHER & STUDENT & OUTHER BIG COLLECTION● *અહીં ક્લિક કરો◆
●Desh Bhakti geet Download karo Total - 73 geet◆ અહી ક્લિક કરો
એકપાત્રિય અભિનય-સરદાર પટેલ
● Click Here ●
●સ્વચ્છ ભારત....સ્વસ્થ ભારત સ્પીચ
(વકૃત્વ તેમજ નિબંધ સ્પર્ધા માટે)

>>Speech in hindi<<
