નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.
Showing posts with label android. Show all posts
Showing posts with label android. Show all posts

Tuesday, February 21, 2017

Android Mobile में Secret Video Record कैसे करे ?



एंड्राइड मोबाइल में सीक्रेट विडीयो रिकार्ड करना अब बिलकुल आसान है

इसके लिए आपको कुछ app डाऊनलोड करने होगे . में आपको दो तरह के app बताने जा रहा हु

जिसको डाऊनलोड करके install करने के बाद आप चालु game में भी और कोई भी काम करने के साथ साथ

विडीयो Record कर सकते है


1 . Background Video Recorder 2



2 .  Secret Video Recorder



इसमें से आप कोई भी  app डाऊनलोड करके अपने मोबाइल मे hidden video record कर सकोंगे

धन्यवाद


 આ બ્લોગ નું એડ્રેસ change કરવામા આવ્યુ છે જેની નોધ લેશો
 Change the blog url address.

 The New Url is - aakasheducation.blogspot.in


Saturday, December 31, 2016

● ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મોદીએ મોબાઇલ એપ ભીમ લોન્ચ કરી છે. જાણો BHIM વિશે સંપૂર્ણ માહિતી ●

BHIM એપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

નવી દિલ્હી. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મીદીએ શુક્રવારે મોબાઇલ એપ ભીમ લોન્ચ કરી છે. BHIM એપનું પૂરું નામ 'ભારત ઈન્ટરફેસ ફોર મની' છે. આ UPI બેસ્ટ પેમેન્ટ સિસ્ટમ પર કામ કરશે. તેના માટે લોકો ડિજિટલ રીતે પૈસા મોકલી અને મેળવી શકશે. ખાસ વાત એ છે કે આ એપ ઈન્ટરનેટ વગર પણ કામ કરશે. જેમાં યૂઝર્સને બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ જેવી લાંબી વિગતો રજૂ કરવાની જરૂર નહીં રહે.

એપને કેવી રીતે કરાય છે ઓપરેટ?

- કોઈપણ ફોનથી USSD કોડ *99# ડાયલ કરીને આ એપને ઓપરેટ કરી શકાય છે. તે ઈન્ટરનેટ વગર પણ કામ કરશે.
- ભીમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ડેવલપ કરી છે.
- આ પૈસા મોકલવા માટે તમારે માત્ર એકવાર પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર રજિસ્ટર કરાવવાનો રહેશે અને એક UPI પિનકોડ જનરેટ કરવો પડશે.
- ત્યારબાદ તમારો મોબાઈલ નંબર પણ પેમેન્ટ એડ્રેસ હશે. દરેક વખતે એકાઉન્ટ નંબર નાખવાની જરૂર નહીં રહે.
- હાલમાં આ એપ હિન્દી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરશે. ટૂંક સમયમાં જ ક્ષેત્રીય ભાષાઓને પણ તેમાં સામેલ કરવામાં આવશે.


શું-શું કરી શકે છે આ એપ?

ચેક બેલેન્સ - તમારા બેન્ક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશો.
કસ્ટમ પેમેન્ટ એડ્રેસ - તમે તમારા ફોન નંબરની સાથે કસ્ટમ પેમેન્ટ એડ્રેસને પણ એડ કરી શકો છો.
QR કોડ - QR કોડ સ્કેન કરીને પણ તમે કોઈને પેમેન્ટ મોકલી શકો છો. તેના માટે તમારે માત્ર મર્ચન્ટનો QR કોડ સ્કેન કરવાનો રહેશે.
ટ્રાન્ઝેક્શન લિમિટ - 24 કલાકમાં મિનિમમ 10,000 રૂપિયા અને મેક્સિમમ 20,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે.
 
ભીમ એપનો યૂઝ કરવાનો કોઈ ચાર્જ હશે?

આ એપથી ટ્રાન્ઝેક્શન કરવાનો કોઈ ચાર્જ નહીં લાગે. જોકે, IMPS અને UPI ટ્રાન્સફર પર તમારે બેન્ક થોડોક ચાર્જ વસૂલ કરી શકે છે.

આ એપ યૂઝ કરવા માટે મારે શું કરવું પડશે?

આ એન્ડ્રોઈડ (8th વર્ઝનથી ઉપર) અને iOS (5th વર્ઝનથી ઉપર) પર અવલેબલ છે. પ્લેસ્ટોર અને iOS સ્ટોરથી તેને BHIM ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકાય છે.

શું આ એપ કોઈપણ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે?

આ એપને યૂઝ કરવા માટે તમારે સ્માર્ટફોન, ઈન્ટરનેટ એક્સેસ, UPI પેમેન્ટ સપોર્ટ કરનારા ભારતીય બેન્ક એકાઉન્ટ નંબર અને એકાઉન્ટથી લિંક્ડ મોબાઈલ નંબરની જરૂર રહેશે. એપ દ્વારા બેન્ક એકાઉન્ટને UPIથી લિંક કરવું પડશે.

એપ યૂઝ કરવા માટે મારે મોબાઈલ બેન્કિંગ એક્ટિવેટ કરવું પડશે?

ના, તેના માટે મોબાઈલ બેન્કિંગ એક્ટિવેટ કરવાની જરૂર નથી. માત્ર તમારો મોબાઈલ નંબર બેન્કમાં રજિસ્ટર થયેલો હોવો જોઈએ.

શું તેને યૂઝ કરવા માટે કોઈ ખાસ બેન્કના કસ્ટમર હોવું જરૂરી છે?

ડાયરેક્ટ મની ટ્રાન્સફર માટે તમારે બેન્કનો UPI (Unified Payment Interface) પ્લેટફોર્મ પર લાઈવ હોવું જરૂરી છે. UPI પ્લેટફોર્મ પર એક્ટિવ તમામ બેન્ક આ એપમાં લિસ્ટેડ છે.

હું એપ દ્વારા પોતાના બેન્ક એકાઉન્ટનો UPI પિન કેવી રીતે જનરેટ કરી શકું?

તેના માટે તમારે એપના મુખ્ય મેનૂમાં બેન્ક એકાઉન્ટ પર જઈને Set UPI-PIN ઓપ્શન પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમને ડેબિટ કાર્ડ/એટીએમ કાર્ડના છેલ્લા 6 ડિજિટ અને કાર્ડની એક્સપાયરી ડેટ પૂછવામાં આવશે. તેને ઈનપુટ કરતા તમારા મોબાઈલ પર OTP આવશે, જેનાથી તમે UPI-PIN સેટ કરી શકશો.

શું હું એપમાં અનેક બેન્ક એકાઉન્ટ એડ કરી શકું?

હાલ ભીમ એપ પર માત્ર એક જ બેન્ક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન છે.

શું મારે ભીમ એપને પોતાના બેન્ક એકાઉન્ટ ડિટેલ આપવી પડશે?

રજિસ્ટ્રેશનના સમયે તમારે ડેબિટ કાર્ડ ડિટેલ અને મોબાઈલ નંબર જણાવવાનો રહેશે. કાર્ડ નંબરથી જ તમારી બેન્ક ડિટેલ સિસ્ટમને મળી જશે. તેને અલગથી જણાવવાની જરૂર નથી.

આ બેન્કોના એકાઉન્ટ કરશે સપોર્ટ

અલાહાબાદ બેન્ક, આંધ્ર બેન્ક, એક્સિક બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, કેથોલિક સિરિયન બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ડીસીબી બેન્ક, દેના બેન્ક, ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, આઈડીએફસી બેન્ક, ઈન્ડિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, કર્ણાટકા બેન્ક, કરૂર વ્યાસા બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, પંજાબ નેશનલ બેન્ક, આરબીએલ બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક, સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, સિન્ડિકેટ બેન્ક, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, વિજયા બેન્ક

આ અપેથી પૈસા મોકલવા માટે તમારે પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર રજિસ્ટર કરવાનો રહેશે.
એપ હિન્દી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરશે.
તમે પોતાના બેન્ક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો.
તમારા ફોન નંબર્સની સાથે કસ્ટમ પેમેન્ટ એડ્રેસને પણ એડ કરી શકો છો.

(અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો ભીમ એપ)

Saturday, December 10, 2016

તમારા મોબાઈલમાં ગુજરાતી કે હિન્દીમાં કેવી રીતે ટાઈપ કરશો ?

આ એપ છે Google Indic Input. Google એ હાલમાં જ લોકલ ભાષાઓને પ્રોત્સાહન આપવા આ એપ લોન્ચ કરી છે. તમે તેના વડે ગુજરાતી અને હિન્દીમાં લખી શકો છો.

Google Indic Input એપ ડાઉનલોડ કરવા :-
● અહી ક્લિક કરો

- એપ ડાઉનલોડ થયા બાદ તમારે Settings માં જઈને કી-બોર્ડ બદલવો પડશે. તો તેની માહિતી ઉપરની લીંકના Description માં આપેલી હશે તે જોઈ લેવું.

Monday, October 24, 2016

●બીજગણિત અને ભૂમિતિ માટે ખાસ ઉપયોગી એવું Graphing calculator for school and college.

વિશેષતાઓ

Scientific calculator

* Simple and complex fractions, mixed numbers
* Square root, cube and higher roots
* Exponent, logarithms ln(), log(), log[base]()
* Trigonometric, hyperbolic and inverse functions
* Complex numbers
* Binary, octal and hexadecimal numbers
* Physical constants (PRO)
* User constants and functions (PRO)

Graphing calculator

* Function values, slopes, roots, critical points and intersections
* Polar and logarithmic coordinate systems
* Implicit polynomial functions up to 2nd degree (conic sections)
* Parametric functions
* 3D graphs (PRO)

Algebra and more

* Linear and quadratic equations solver
* Approximate roots of higher polynomials
* Systems of linear equations
* Polynomial division, expansion, factoring
* Linear, absolute and quadratic inequalities solver
* Matrix and vector operations
* Probability and statistics
* Calculus, derivatives, limits, definite integrals

●CLICK HERE & DOWNLOAD●

◆મિત્રો એક ખાસ નોંધ લેશો કે આ FREE VERSION App મા internet connection જરૂરી છે.

Monday, February 08, 2016

● ધો. 6-7-8 વિજ્ઞાન MCQ એન્ડ્રોઈડ એપ્સ ◆

→ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો -

1. ધોરણ 6 વિજ્ઞાન એપ :- ડાઉનલોડ 
2. ધોરણ 7 વિજ્ઞાન એપ :- ડાઉનલોડ
3. ધોરણ 8 વિજ્ઞાન એપ :- ડાઉનલોડ

◆ આવી બીજી ઉપયોગી એપ્સ માટે :- ક્લિક કરો અહી.

...   ....  ....  ....  ....

Wednesday, January 20, 2016

TAMARO VIDEO TAMANE REVERSE MA JOVA MALSE.

UPAR NI APPLICATION INSTALL KARO.
TYAR BAD APPLICATION MA VIDEO JOI TENI MAHITI MALVO.
TAMARA VIDEO NE APPLICATION MA REVERSE BANAVO.
TAMARO VIDEO TAMANE REVERSE MA JOVA MALSE. BIJA NE MAGIC LAGASHE.

◆Download this App◆

Sunday, January 17, 2016

◆ડાઉનલોડ કરો વૈજ્ઞાનિક તથા ગાણિતીક રમકડાં તેમજ પ્રોજેક્ટ બનાવતાં શિખવતી સુંદર મજાની એપ્લિકેશન.◆

●Toys from Trash Exclusively for you!●

◆Special Features:

-Suitable for all age groups (Caution: Research shows, grown-ups become little kids with amazement and wonder! Child like enthusiasm predicted).

-Over 600 free Videos with audio and subtitles across 21 science categories.

-Stream and watch as much as you like!

-2G and 3G compatible.

-Icing on the cake: Every month Mr. Gupta answers 5 best submitted questions himself! Interact with the man himself!

તો મિત્રો રાહ શેની જુઓ છો ફટાફટ નીચે ક્લિક કરો

◆Download here direct◆

◆Download link 2

(Size:- Only 6.5 mb)

Saturday, January 16, 2016

◆Gujarati English Translator - Android Apps.◆

ગુજરાતી ઇંગલિશ અનુવાદક
ગુજરાતી ઇંગલિશ અનુવાદક સાથે તમે ઇંગલિશ ગુજરાતી શબ્દો અને વાક્યો અનુવાદ કરી શકો છો, અને ઇંગલિશ માંથી સરળતાથી ગુજરાતી વર્તમાનપત્ર.
વિશેષતા:
- ઓનલાઇન શબ્દો અને વાક્યો અનુવાદ.
- અવાજ ઓડિયો ઉચ્ચાર (ગુજરાતી ઉચ્ચાર હજુ સુધી આધાર નથી).
- ક્લિપબોર્ડ એક શબ્દ શોધો.
- સ્પષ્ટ વ્યાખ્યા સાથે પરિણામો અનુવાદ, પણ એક શબ્દકોશ તરીકે ઉપયોગ કરી શકો છો.
- શોધ ઇતિહાસ
- શેર અનુવાદ પરિણામો.
- સરળ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઈન્ટરફેસ
ગુજરાતી ભારતનાં ગુજરાત રાજ્યમાં મૂળ ઇન્ડો-આર્યન ભાષા છે.

●ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Thursday, January 14, 2016

★ चाहे जितनी बार यूट्यूब पर देखें वीडियो, नहीं होगा इंटरनेट डाटा खर्च◆जानिए ये trick●

▶इस समय ऑनलाइन वीडियो देखने के लिए सबसे ज्यादा इस्तेमाल यूट्यूब का ही होता है। YouTube पर अलग-अलग क्वालिटी के Videos मौजूद होते हैं, ऐसे में आप जितनी अच्छी क्वालिटी के वीडियो देखेंगे, आपका इंटरनेट डाटा उतना ही ज्यादा खर्च होगा। इस पोस्ट में हम आपको ऑफलाइन वीडियो देखने का तरीका बता रहे हैं जिसे यूज कर आप बिना इंटरनेट के किसी भी क्वालिटी का वीडियो यूट्यूब पर बिना नेट डाटा खर्च किए देख सकते हैं।

▶ये होता है ऑफलाइन फीचर-

यूट्यूब के ऑफलाइन फीचर से आप अपने पसंदीदा वीडियो को फोन की मेमोरी में अस्थाई तौर पर सेव कर सकते हैं। ऐसे वीडियोज को आप बिना किसी इंटरनेट कनेक्शन के कई बार देख और सुन सकते हैं। इस तरह एक ही वीडियो को बार-बार देखने पर भी मोबाइल इंटरनेट डाटा खर्च नहीं करना होगा।
▶ऐसे देखें बिना इंटरनेट यूट्यूब वीडियो-
- एंड्रायड या आइओएस स्मार्टफोन में अपना पसंदीदा वीडियो यूट्यूब एप पर सर्च करें। इसके बाद डाउनलोड वाले बटन पर क्लिक करें।

▶- आपको ऑफलाइन वीडियो किस रिजॉल्यूशन में डाउनलोड करना है, इसके लिए वहां दिया गया नॉर्मल या हाई रिजॉल्यूशन का ऑप्शन सलेक्ट करें।
- वीडियो डाउनलोड होने के बाद ऊपर की तरफ राइट का निशान आ जाएगा। इसके बाद आप उस गाने अथवा वीडियो को मेन्यु के ऑफलाइन पर जाकर सलेक्ट करें।
- ये वीडियो आपके फोन में ऑफलाइन सेव हो जाएगा। इसके बाद आप इसें कभी भी और कितनी ही बार सुनें या देखें आपका मोबाइल डाटा खर्च नहीं होगा।
Thanks....

Tuesday, January 05, 2016

Aaj ni varta◆Aaj no suvichar◆Good App for all

● આજની પ્રેરક પ્રસંગ વાર્તા ●
એક યુવાન સોક્રેટીસને મળ્યો. એણે સોક્રેટીસને પુછ્યુ, “ આપ ખુબ વિદ્વાન અને અભ્યાસુ છો મારે આપની પાસેથી જાણવું છે કે સફળતાનુ રહસ્ય શું છે?” સોક્રેટીસે કહ્યુ , “ સફળતાનું રહસ્ય જાણવું હોઇ તો તારે મારી સાથે આ નગરની બહાર આવેલા તળાવ પર આવવું પડશે” પેલો યુવાન આ માટે તૈયાર થયો એટલે સોક્રેટીસ એની સાથે ગામની બહાર આવેલા તળાવ પર ગયા.
સોક્રેટીસે યુવાનને કહ્યુ મારી સાથે તળાવના પાણીમાં ચાલ. થોડા ઉંડા પાણીમાં ગયા પછી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રનાથનું માથુ પકડીને પાણીમાં ડુબાડ્યુ હતુ એવી જ રીતે સોક્રેટીસે આ યુવાનનું માથુ પકડીને પાણીમાં ડુબાડ્યુ. યુવાનતો ડઘાઇ જ ગયો. સોક્રેટીસ પુરી તાકાતથી માથુ દબાવી રહ્યા હતા અને પેલો યુવાન બહાર આવવા માટે પુરા પ્રયાસ કરતો હતો. છેવટે પોતાના જીવ પર આવીને અને તમામ તાકાત લગાવીને સોક્રેટીસને ફેંકી દીધા અને પાણીની બહાર આવી ગયો.
યુવાને બહાર નિકળીને સોક્રેટીસને ન સંભળાવવાના શબ્દો સંભળાવ્યા. સોક્રેટીસે કહ્યુ , “ ભાઇ તારા આ ગુસ્સાને હું સમજી શકુ છુ પરંતું તારા આ સવાલનો જવાબ મારે બહુ સરળ રીતે આપવો હતો આથી મારે તારા પર આ પ્રયોગ કર્યો.”
યુવાન કહે , “ સફળતાના રહસ્યને અને આ પ્રયોગને શું લેવા દેવા ? સોક્રેટીસ કહે , “ તું જ્યારે પાણીમાં હતો ત્યારે તને સૌથી વધુ શાની જરુર હતી ?” યુવાન કહે , “ મને એકમાત્ર ઓકસિજનની જ જરુર હતી” સોક્રેટીસ કહે , “ તે સમયે તને ઓક્સિજન સિવાય બીજા ક્યા-ક્યા વિચારો આવતા હતા?” યુવાન કહે , “ શું વાત કરો છો તમે , આવી દશામાં ઓક્સિજન સિવાય બીજા કોઇ વિચાર આવે ખરા?”
સોક્રેટીસ કહે , “ બસ , બેટા સફળતાનું આ જ રહસ્ય છે. ધ્યેય પ્રાપ્તિની તિવ્ર ઝંખના હોય અને ધ્યેય સિવાય બીજા કોઇ જ વિચાર ન આવે ત્યારે સફળતા મળે.”
◆આવી સરસ મજાની પ્રેરણાદાયી વાર્તાઓ mp3 માં સાભળો નીચેની એપ ડાઉનલોડ કરીને.


App by shaileshbhai sagpariya
Size only 4mb
◆આજનો સુવિચાર માટે પણ એક સરસ મજાની એપ છે તે ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.


આભાર

Friday, January 01, 2016

●આકાશદર્શન માટે ઉપયોગી Android App●

નમસ્કાર મિત્રો...

અહી આકાશ દર્શન માટે ઉપયોગી Sky View નામની એપ મુકેલ છે. આ એપની મદદથી તમે મોબાઈલમાં અવકાશ જોઈ શકો. સાથે અવકાશ સામે કેમેરૉ રાખીને તે તારાઓની માહિતી જાણી શકો છો.

Sky View ડાઉનલોડ કરવા :-
●અહી ક્લિક કરો

શેર કરો તમામ સાથે.

Monday, December 21, 2015

●ભગવદ્ ગીતા સાભળો.(કુલ-18 અધ્યાય )Mp3 best audio App◆

♣"Bhagavad Gita Audio (Hindi)"♣

▶Features:

☀ Easiest and Simple User Friendly UI
☀ Suitable for any age and life-stage
☀ Read or listen to verses
☀ Clear, high quality voice content
☀ A Very light app
☀ Pause & Play Function
☀ Offline Access - Anytime, anywhere availability
☀ Get "shloka a day" and share it with friends and family members on Facebook or WhatsApp.

◆DOWNLOAD NOW◆