નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Sunday, November 15, 2015

સામાન્ય જ્ઞાન● પ્રશ્ર્નોતરી

��રેમન મેગ્સેસે એવોર્ડ 2015 કોને આપવાની ઘોષણા કરવામાં આવી?

✔સંજીવ ચતુર્વેદી અને અંશુ ગુપ્તા

��કોમ્પિટિશન કમિશન ઓફ ઇંડિયા (CCI)એ કઈ કાર કંપનીને 420 કરોડ રૂપિયાનો દંડ કર્યો?

✔હ્યુન્ડાઈ

��ભારતમાં એઇડ્સ વિષે જાગૃતિ ફેલાવનાર મહિલા ડોક્ટર કોણ હતાં જેનું તાજેતરમાં અવસાન થયું?

✔ડૉ. સુનીતિ સોલોમન

��વિશ્વ હિપેટાઈટિસ દિવસ કયારે ઉજવવામાં આવે છે?

✔28 જુલાઈ

��ભારતીય પુરુષ હોકી ટીમના નવા કોચ કોણ છે?

✔રોઇલેંટ ઓલ્ટમેંસ

��હંગેરી ગ્રા. પ્રી. ખિતાબ કોણે જીત્યો?

✔સેબેસ્ટિયન વેટેલ

��કારગીલ વિજય દિવસ ક્યારે ઉજવાય છે?

✔26 જુલાઈ

��દેશના 11મા રાષ્ટ્રપતિ કોણ હતા?

✔ડો. અબ્દુલ કલામ

��વર્ષ 2016ની વર્લ્ડ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ક્યાંયોજવામાં આવશે?

✔ઈડન ગાર્ડન, કોલકાતા

��ફેશન અને લાઈફસ્ટાઈલ એમ=કોમર્સ કંપની મીન્ત્રાના ચીફ એક્ઝીક્યુટીવઓફિસર કોણ નિયુક્ત થયા?

✔અનંત નારાયણન

��ફોર્બ્સની 50 ટોચની એશિયન કંપનીઓની યાદીમાં પ્રથમ સ્થાને કઈ કંપની છે?

✔ટેનકેંટ

��નાસાએ પૃથ્વી જેવા કયા નવા ગ્રહની શોધ કરી?

✔કેપલર-452B

��ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ લીજન ઓફ ઓનરથી કોને સન્માનિત કરવામાં આવ્યા?

✔સૈયદ હૈદર રઝા

��નાસાનું કયું અંતરિક્ષ યાન પ્લુટો નજીક પહોંચ્યું?

✔ન્યુ હોરાઈઝન્સ

��હીરો મોટર્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી?

✔પંકજ મુંજાલ

No comments: