હેલ્લો મિત્રો......
અહી ધોરણ 8 ગણિતના દ્વિતિય સત્ર માટે ઉપયોગી થાય એવી બેન્ક પ્રકરણની PPT ફાઈલ મુકેલ છે.
આ PPT ફાઈલને કમ્પ્યુટરમાં જ જોઈ શકાશે. આ ફાઈલ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં છે. PPT માં TERA FONT AAKASH વાપરેલા છે. આ ફાઈલ વડોદરા-ડાયેટ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
બેન્ક PPT ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
( PPT સાઈઝ માત્ર 0.95 MB )
*સાભાર શ્રી વિશાલ ગૌસ્વામી ભાઇ.
No comments:
Post a Comment