રાકેશ જે.ચૌહાણ (વાંઠવાળી) તા.મહેમદાવાદ.જિ.ખેડા.
નમસ્કાર મિત્રો...
અહી આકાશ દર્શન માટે ઉપયોગી Sky View નામની એપ મુકેલ છે. આ એપની મદદથી તમે મોબાઈલમાં અવકાશ જોઈ શકો. સાથે અવકાશ સામે કેમેરૉ રાખીને તે તારાઓની માહિતી જાણી શકો છો.
Sky View ડાઉનલોડ કરવા :- ●અહી ક્લિક કરો
શેર કરો તમામ સાથે.
Post a Comment
No comments:
Post a Comment