બાળકો ને શાળા ના સમય દરમ્યાન રાત્રી અવકાશ આપણે ના બતાવી શકીએ આ હકીકત હવે ખોટી થાય તેવું એક સોફ્ટવેર છે જે તમને રાત્રી તમારા સમય દરમ્યાન ક્લાસ માં બાળકોને આપણે બતાવી શકીએ છીએ જેમાં ગ્રહો કૃત્રિમ ઉપગ્રહો તેમજ તારાઓ ની બધીજ માહિત ગુજરાતી ભાષા માં આપેલ છે તો રાહ શાની જુવો છે તમારું અને તમારા વિદ્યાર્થીઓં કામ બ્રહ્માંડ પૂરતું સહેલું થઇ જશે
● ડાઉનલોડ કરો stellariam softwer ૫૭mb અહી ક્લિક કરો
જો તમે રાત્રી અવકાશ બતાવી દીધું હોયો તો તમે તેને બ્રહ્માંડ બતાવી ગેલેક્સી અસખ્ય તારાઓ ની માહિતી આપો આને હા તમે જાતે બ્રહ્માંડ નો વીડીઓ અને ઈમેજ પણ બનાવી શકો છે એ સોફ્ટવેર અસંખ્ય માહિતી બ્રહ્માંડ વિષે આપેલ છે જેનો તમે ઉપયોગ કરો તેટલો ઓંછો છે આમાંથી વિદ્યાર્થીઓ ઓંની સાથે સાથે આપણને ઘણું જાણવા મલે તેમ છે
● ડાઉનલોડ કરો celestia softwer અહી ક્લિક કરો
No comments:
Post a Comment