આ તો નવું વરસ છે.
સંબંધો નો સથવારો ને લાગણી અરસ પરસ છે!
આ તો નવું વરસ છે.
જુઠું નકારી સાચું સ્વીકારીએ,
જોખમ થયા જુનાં, આ જ તો નવું સાહસ છે!
આ તો નવું વરસ છે.
ભૂલી જઈને 'અંતર' , રહીએ 'અંતર' માં
ચાલને 'પ્રયાસ', આવો એક નિખાલસ પ્રવાસ કરીએ
ફરી ફરી ને ત્યાં જ મળીશું, ખુદથી ભાગીને કયાં જઈશું ?
આ દુનિયા કયાં ચોરસ છે !!
આ તો નવું વરસ છે!
Happy new year to all of you and your family...
મારી અત્યાર સુઘીની સહૂથી ફેવરીટ ગજલ એક એક શબ્દમા પ્રેમ છલકાય છે.
આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.જો ને કેવું સરસ છે!