નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Sunday, February 07, 2016

◆ Income Tax Calculator in excel file ◆

વહાલા સારસ્વત મિત્રો.....

ગત બે વર્ષની સફળતા બાદ હવે નાણાકીય  વર્ષ ૨૦૧૫-૨૦૧૬નો ટેક્સ ભરવા/ઝીરો રીટર્ન ભરવા માટે ઉપયોગી થાય એવો સરસ સોફ્ટવેર/એક્સેલ ફાઈલ મુકું છું.

● ડાઉનલોડ

: આ  સોફ્વેરની વિશેષતાઓ :

▶ ચાલું વર્ષે અમલમાં આવેલ આધારકાર્ડવાળું ફોર્મ અપડેટ કરેલ છે.
થોડી પ્રાથમિક વિગતોની એન્ટ્રી કરતા ઓટોમેટિક ફોર્મ ભરાઈ જાય છે.
પગાર  સ્લીપ ભરતાની સાથે જ ખુબ જ જટિલ એવું ૧૬ નંબરનું ફોર્મ તથા સહજ-૨ ફોર્મ ભરાઈ જાય છે.
ઇન્કમટેક્સ કચેરી માં જઈને જાતે ટેક્સ ભરી શકાય છે.
ગયા વર્ષે આપના દ્વારા સુચવેલ મુદ્દાઓને ધ્યાને લઈને ખાસ ચીવટથી આ સોફ્ટવેર તૈયાર કરેલ હોવાથી હવે ફેરફાર કરવો પડે એવી શક્યતાઓ ઓછી છે.

No comments: