તમને અંગ્રેજી ટાઈપિંગ શીખી ગયા હશો. પરંતુ, ગુજરાતી ટાઈપ વખતે તેના અક્ષરો યાદ રાખવામાં તકલીફ થતી હોય છે. તેનો સરળ રસ્તો છે તમે શ્રુતિ ઈન્ડિક ફોન્ટ અને સોફ્ટવેર ડાઉનલોડ કરો. પછી તેમાંથી ગુજરાતી લખો.
ફાયદાઓ :-
1. શ્રુતિ ઈન્ડિક માં અક્ષરો યાદ રાખવાની જરૂર નથી.
2. તમે સહેલાઈથી ટાઈપ કરી શકો.
3. બધુ ટાઈપિંગ અંગ્રેજી બારાક્ષરી પ્રમાણે.
4. દા.ત. "વિશાલ વિજ્ઞાન" ટાઈપ કરવા તમારે vishaala vigyaana એમ લખવાનું છે બસ.
5. ઈન્ટરનેટ પર પણ ગમે ત્યા ગુજરાતી ટાઈપ કરી શકો. દા.ત. ફેસબુક પર ગુજરાતીમાં પોસ્ટ.
6. GTU CCC પરીક્ષાની પૂર્વ તૈયારી.
1. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-3 :-
- Windows 8, Windows 7 માટે
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF :- ડાઉનલોડ
2. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-2 :-
- Windows 7, Windows Vista, Windows XP 64 bit
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF:- ડાઉનલોડ
3. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-1 :-
- Windows XP 32 bit :- ડાઉનલોડ
સંદર્ભ અને લીંક :- www.bhashaindia.com
ધન્યવાદ....