આજની આકાશવાણી
Thursday, February 23, 2017
મહાશિવરાત્રીનાં પર્વનું મહત્વ. MUST WATCH
મહાશિવરાત્રી નો મહિમા ત્રિવિધ રીતે આલેખાયો છે. સૌ પ્રથમ તો આ દિવસે, રાત્રીનાં સમયે સેંકડો સૂર્ય જેવા પ્રકાશિત જ્યોતિલિંગ નો પ્રાદુર્ભાવ થયેલ. બીજું એકે સૃષ્ટિનાં પ્રારંભે, બ્રહ્માજીએ રૃદ્ર સ્વરૃપ શિવજીને પ્રગટ કર્યો, જે શિવરાત્રી જ હતી. એનું ત્રીજું મહત્વ હતું, પૃથ્વીનાં પ્રલયબાદ સર્વત્ર શૂનકાર વ્યાપી ગયો હતો. ત્યારે આ સમયે ભગવાન શિવજીએ ડમરૃનાં નિનાદે તાંડવ નૃત્ય આદર્યું. અને સમગ્ર વાયુમંડળમાં જ્ઞાાન-વિજ્ઞાાન સુક્ષ્મરૃપે પ્રગટ થયા, જે સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment