નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Tuesday, April 18, 2017

HTAT EXAM VIDEO By RAKESH CHAUHAN MUST WATCH and REVISION YOUR SELF

                     વિભાગ-૧ કુલ પ્રશ્નો 75 તો થઇ જાવ જોવા તૈયાર

નોધ-આ પ્રશ્નો જુના htat પેપરો તેમજ વિવિધ સંદર્ભ સાહિત્યોમાથી લેવામાં આવ્યાં છે જે માત્ર પ્રેક્ટીસ પૂરી પાડવા જ ઉપયોગી થશે, આપ વધુ પ્રશ્નોનો મહાવરો કરી શકો છો .

                                     https://www.youtube.com/watch?v=c9ntRgNcpFM


                       


અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ખુબ જ ઉપયોગી એવો HTATની પરીક્ષા આપવા માગતા તમામ મિત્રોને તૈયારી કરવાના ભાગરૂપે બનાવેલ એક ખાસ વિડીયો જેમાં વિભાગ-૧ને લગતા કુલ ૭૫ અગત્યના પ્રશ્નો તેના જવાબો સાથે
જુઓ સાંભળો વાંચો અને  યાદ રાખો

મિત્રો , ચેનલ subscribe કરવા અહી ક્લિક કરો https://www.youtube.com/channel/UC-zGK4IwOnx9BjeUZaTFXFA

આભાર

No comments: