નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Thursday, August 17, 2017

GUJRAT QUIZ 2017-ગુજરાત ક્વિઝ ૨૦૧૭

ગુજરાત ક્વિઝ ૨૦૧૭

માતૃભૂમિ ગુજરાત પ્રત્યેની નિષ્ઠા, નિસબત અને ગૌરવનો અનોખો માપદંડ

જી.ક્યુ. અંગે વિદ્યાર્થીઓમાં જાણકારી વધે,તેમના ગુજરાત અંગેના જ્ઞાનમાં વધારો થાય,માતૃભૂમિ પ્રત્યેનો આદર વધે તેમજ તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જાય તેવા ઉમદા હેતુથી આ વિડીયોમાં ગુજરાત વિષે જનરલ નોલેજને લગતા અગત્યના પ્રશ્નોનું સંકલન કરવામાં આવેલ છે.
આશા છે કે દરેકને ઉપયોગી થશે.
FRIENDS,PLEASE LIKE AND SHARE THIS VIDEO FOR EVERYONE.
IF U LIKE MY WORK SUBSCRIBE MY CHANNEL
AAKASH GYAAN DARSHAN
https://www.youtube.com/c/AAKASHGYAANDARSHAN

https://youtu.be/lKxT2hRzh6s

         

No comments: