¤ કેટલાક ખ્યાતનામ લેખક અને તેમની કૃતિઓ :
✳ ઇશ્વર પેટલીકરઃ
જનમટીપ,
ભવસાગર,
મારી હૈયાસગડી,
ઋણાનુબંધ,
કાશીનુ કરવત,
લોહીની સગાઈ
✳ચુનીલાલ મડિયાઃ
દીવનિર્વાણ,
સમ્રાટ શ્રેણિક,
હું અને મારી વહુ,
વ્યાજનો વારસ,
લીલુડી ધરતી,
વેળાવેળાની છાંયડી,
વાની મારીકોયલ
✳ શિવકુમાર જોષીઃ
પ્રસન્ન દામ્પત્ય,
મુક્તિ પ્રસુન,
ખુની,
બારી ઉઘાડી રહી ગઈ,
કંચુકી બંઘ,
અનંનરાગ
✳જ્યોતિન્દ્ર દવેઃ
રંગતંરગ
✳ગુલાબદાસ બ્રોકરઃ
લતા અને બીજીવાતો,
ઊભી વાટે,
માણસના મન
✳ ઇંદુલાલ યાજ્ઞિકઃ
વરઘોડો,
ભોળાશેઠનુ ભુદાન
✳ રસિકલાલ પરીખઃ
કાવ્યાનુશસન,
શર્વિલક,
મેનાગુર્જરી
✳પ્રહલાદ પારેખ
બારી બહાર
✳રાજેન્દ્ર શાહઃ
ધ્વનિ,
આંદોલન,
શ્રુતિ,
શાંત કોલાહલ
✳રાજેન્દ્ર શુક્લઃ
કોમલ-રિષભ,
અંતર-ગાંધાર,
સ્વ-વાચકની શોધમાં,
ગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)
__________________________________
♥આભાર..................
No comments:
Post a Comment