★વિશ્વની સૌથી લાંબી નદી★
◆દુનિયાની સૌથી લાંબી આફ્રિકાની નાઈલ નદી છે.
◆ જે લગભગ ૬૬૫૦ કિ.મી. લાંબી છે. તે યુગાન્ડા, સુડાન, મિસ્ર વગેરે દેશમાંથી થઈને વહેતા લાંબી ખીણ બનાવે છે.
◆તેની બન્ને બાજુએ જમીન પતલી પટ્ટી જેવા રૂપમાં શસ્યશ્યામલા જેવી દેખાય છે. આ પટ્ટી દુનિયાનું સૌથી વિશાળ મરૂધ્યાન છે.
◆એવું માનવામાં આવે છે કે મિસ્રની પ્રાચીન સભ્યતાના વિકાસમાં નાઈલ નદીની સૌથી વધારે ભૂમિકા છે. તેથી નાઈલ નદીને ‘મિસ્રનું વરદાન’ પણ કહેવામાં આવે છે.
◆નાઈલ નદીના ખીણ પ્રદેશનો દક્ષીણી ભાગ ભૂમધ્ય રેખાની નજીક આવેલો છે. ◆અહીં ભૂમધ્યરેખીય જલવાયુ જોવા મળે છે. તેમજ આખુ વર્ષ ઊચું તાપમાન રહેતું હોય છે. અને વર્ષા પણ બારેમાસ થતી હોય છે.
◆વધુ વરસાદના કારણે અહીં ભૂમધ્યરેખીય સદાબહાર જંગલો જોવા મળે છે. તેમજ આ પ્રદેશમાં સવાના નામ વડે ઓળખાતા ઉષ્ણ કટીબન્ધીય ઘાસનું મેદાન પણ જોવા મળે છે.
◆ અહીં ગુંદ આપતા વૃક્ષોને કારણે સુદાન વિશ્વભરમાં સૌથી વધુ ગુંદરનું ઉત્પાદન કરતો દેશ છે.
♣👣જય મા સિકોતર👣♣
●•●•●•●•●•●•●•●•●•●•●•●•●•●•●•