નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Monday, December 07, 2015

TopTen Science Video♣વિજ્ઞાનના ઉપયોગી 10 વિડીયો ગુજરાતીમાં-ધો. 6 થી 10 માટે Download.

◆નમસ્કાર મિત્રો........

◆બાળકોને વિજ્ઞાનના અઘરા મુદ્દાઓ માત્ર ચોક અને બોર્ડ દ્વારા સમજાવા અઘરા પડે છે. જો આવા મુદ્દાઓ વિડીયો દ્વારા સમજાવી શકાય છે. પણ વિડીયો શોધતા તે અંગ્રેજી ભાષામાં જ વધુ હોય છે. પણ અહી હું તમારા માટે 10 ઉપયોગી વિડીયો લઈને આવ્યો છું એ પણ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં.

◆અહી મુકેલ વિડીયો તમને ધોરણ 6 થી 10 માં આવતા એકમોના સંદર્ભ તરીકે ખૂબ ઉપયોગી થશે. તો વિડીયો કરો ડાઉનલોડ. નીચેની લીંકમાં ડાઉનલોડ લખેલ છે તેના પર ક્લિક કરતા Download Video પર ક્લિક કરવાનું પછી સાઈઝ પસંદ કરી ડાઉનલોડ કરો.

●વિડીયો નીચેથી ડાઉનલોડ કરો
           ↓     ↓     ↓     ↓    ↓

1. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન :-            ડાઉનલોડ વિડીયો

2. બહીર્ગોળ લેન્સ વડે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન :-
           ડાઉનલોડ વિડીયો

3. મેઘ-ધનુષ્યની રચના :-
           ડાઉનલોડ વિડીયો

4. ઉદ્યોગો દ્વારા ફેલાતું પ્રદૂષણ :-                        ડાઉનલોડ વિડીયો

5. પાણીનું પ્રદૂષણ :-
           ડાઉનલોડ વિડીયો


6. અધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો :-
          ડાઉનલોડ વિડીયો


7. ઊર્જા :- ડાઉનલોડ વિડીયો


8. જમીનની ફળદ્રુપતા :-
              ડાઉનલોડ વિડીયો

9. દ્રવ્યનો સ્વભાવ :-
              ડાઉનલોડ વિડીયો


10.સૂક્ષ્મ જીવો :-
             ડાઉનલોડ વિડીયો

             
••••••••••••••••••••••••••••••••••••••••••••
Thanks For Visit....keep in touch for more updates by me.

No comments: