નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Friday, January 01, 2016

■इस तरह बंद लैपटॉप से भी चार्ज कर सकते हैं स्मार्टफोन■

कई बार आपका फोन चार्ज नहीं होता और रास्ते में फोन चार्जिंग एक समस्या बन जाती है| ऐसे में, आपके स्मार्टफोन को चार्ज करने का एक बहुत ही बढ़िया तरीका है। अगर आप लैपटॉप इस्तमाल करते हैं तो उसके पावर का इस्तमाल करके आप अपने स्मार्टफोन को चार्ज कर सकते हैं। लेकिन अगर आपका कंप्यूटर बंद हो जाए तो आपका फोन चार्ज होना भी बंद हो जाता है। और अगर लैपटॉप ऑन करके अपने स्मार्टफोन को चार्ज किया तो उसकी बैटरी बहुत जल्दी खत्म हो जाएगी। ऐसी हालत में भी आप अपने स्मार्टफोन को चार्ज कर सकते हैं।
इस पोस्ट में हम आपकी इसी समस्या का निदान करने वाले हैं| आइए आपको बताते हैं कैसे :
विंडोज 7 या उसके बाद के ऑपरेटिंग सिस्टम वाले कंप्यूटर पर 'माई कंप्यूटर' पर क्लिक कीजिए और उसके बाद 'प्रॉपर्टीज' चुन कर 'डिवाइस मैनेजर' पर क्लिक कीजिए।
उसके बाद आपको 'यूनिवर्सल सीरियल बस कंट्रोलर' दिखेगा, जिस पर क्लिक करने पर आपको 'USB रुट हब' लिखा दिखेगा।
उसके प्रॉपर्टीज पर क्लिक करने से आपको 'पावर मैनेजमेंट टैब' पर 'अलाऊ कंप्यूटर टू टर्न ऑफ दिस डिवाइस टू सेव पावर' लिखा दिखेगा। उसके साथ के बॉक्स से टिक मार्क हटा दीजिए। उसके बाद अपने फोन को आप लैपटॉप की बैटरी से तब भी इस्तमाल कर सकेंगे जब आपका लैपटॉप ऑफ होगा।
इस तरीके से आप बिजली कट जाने के बाद भी अपने स्मार्टफोन को चार्ज कर सकते हैं। लेकिन इस बात का ध्यान रखिए कि आप अपनी लैपटॉप की बैटरी कम से कम इस्तमाल करके फोन को चार्ज करें।

■"બંધ લેપટોપથી ચાર્જ કરો તમારો મોબાઇલ, આ છે ટ્રીક"■

▶ઘણીવાર એવું થાય છે કે તમારા ફોનમાં બેટરી નથી હોતી અને તમારી પાસે ચાર્જ કરવા માટે ચાર્જ પણ ઉપલબ્ધ નથી હોતું. આવા સમયમાં તમે મૂંઝવણમાં હોવ છો કે હવે શું કરવું. 

જો અમે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ત્યાં લાઇટની સમસ્યા મોટે ભાગે જોવા મળે છે. પરંતુ, જો તમે શહેરમાં રહેતા હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમારા ઘરમાં વીજળી ન હોય તો પણ તમે મોબાઇલ ચાર્જ કરી શકો છો. જો તમારી પાસે લેપટોપ હોય તો તમે તેની વીજળીનો ઉપયોગ કરી શકો છો.
ઘણા ઓછા લોકો છે જે આવી રીતે પોતાનો ફોન ચાર્જ કરે છે. સામાન્ય રીતે જે લોકો લેપટોપથી ડેટા કેબલના માધ્યમે પોતાનો મોબાઇલ ફોન ચાર્જ કરે છે, તેમને ખબર હોય છે કે લેપટોપ બંધ થતા મોબાઇલ નું ચાર્જિંગ પણ બંધ થઈ જાય છે. પરંતુ, તમે જાણી લો કે લેપટોપ બંધ થતા પણ મોબાઇલને ચાર્જ કરી શકાય છે.
જાણો કેવી રીતે?વિન્ડોઝ -7 કે તેની પછીની ઓપરેટિંગ સિસ્ટમ વાળા કમ્પ્યુટર માં ‘માય કમ્પ્યુટર’ પર ક્લિક કરો. ત્યારબાદ ‘પ્રોપર્ટીઝ’ પસંદ કરીને ‘ડિવાઈસ મેનેજર’ પર ક્લિક કરો. તમારા કમ્પ્યુટર પર ‘યુનિવર્સલ સિરીયલ બસ કન્ટ્રોલર્સ’ દેખાશે. જેના પર ક્લિક કરવાથી ‘USB રુટ હબ’ ખુલી જશે. તેના પર ક્લિક કરતા તમને ‘પાવર મેનેજમેન્ટ ટેબ’ પર ‘અલોવ કમ્પ્યુટર યુ ટન ઓફ ધીસ ડિવાઈસ ટુ સેવ પાવર’ લખેલું જોવા મળશે. 
આની સાથે ના એક બોક્સમાં જો ટીક માર્ક લગાવેલ હોય તો તેને હટાવી દેવું. આમ કરવાથી તમે તમારા ફોનને લેપટોપથી ત્યારે પણ ચાર્જ કરી શકશો જયારે તમારું લેપટોપ ઓફ હશે.
આના માટે તમારે તમારા લેપટોપને હંમેશા પૂરેપૂરું ચાર્જ કરીને રાખવું પડશે, જેથી જરૂર પડતા તમે તમારા ફોનને ચાર્જ કરી શકો.