સૌર ઊર્જા સંચાલિત વિમાન સોલાર ઈમ્પલ્સ દ્વારા અનેક નવા વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યા.
જેમાં સૌર-ઊર્જાથી સૌથી વધારે અંતર કાપવાનું અને સૌથી વધારે સમયે ઉડ્ડયન કરતા રહેવાનું વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો છે.
ત્રીજી જુલાઈના રોજ હવાઈ ટાપુથી જાપાન સુધી પહોંચવા વિમાને ૧૧૮ કલાકની સતત મુસાફરી કરી હતી અને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. સફર દરમિયાન બેટરી પુષ્કળ ગરમ થતાં તેમની સફરને અટકાવી દેવામાં આવી હતી.
સોલાર ઈમ્પ્લસ દ્વારા તેના પાયલોટ અને સ્થાપક આન્દ્ર બેર્શ્ચબર્ગ અને બર્નાડ પિકાર્ડની ઈચ્છા, સોલાર પાવર પ્લેન વડે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની છે.
આજની આકાશવાણી
Friday, January 01, 2016
સૌર-ઊર્જા સંચાલિત વિમાન ''સોલાર ઈમ્પલ્સ''
Labels:
Janva jevu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment