નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Friday, September 16, 2016

ધો. 1 થી 8 શિક્ષક આવૃતિ એક જ PDF માં તમામ

હવે તમારે ધો.. 1 થી 8 ના તમામ પુસ્તકો ઓનલાઈન જોતા હોય તો કોઈ વેબસાઈટ કે બ્લોગ પર જવાની જરૂર નથી.

હા, અહી એક નાની PDF ફાઈલ બનાવીને મુકેલ છે. તેને સૌથી પહેલા નીચેથી ડાઉનલોડ કરો.
¤ TEXT BOOK PDF :-
 DOWNLOAD

(સાઈઝ 264 kb)
-
હવે તેમાં બુકના નામ અને છેલ્લા ખાનામાં PDF નું નિશાન હશે.
-
તે નિશાન પર ક્લિક કરતા તમને ઈન્ટરનેટ માટે બ્રાઉઝરનું પુછશે. યાદ રાખો તમારું નેટ ઓન જ રાખો.
-
હવે બ્રાઉઝર પસંદ કરતા તે સીધી ડાઉનલોડ થશે.
-
ફાયદો એ છે તમે કાયમી માટે આ ફાઈલ સાચવી શકો. કોઈ લીંક કે બ્લોગની જરૂર નહી રહે.
-
ધન્યવાદ vishalvigyan.com

No comments: