આ એપ છે Google Indic Input. Google એ હાલમાં જ લોકલ ભાષાઓને પ્રોત્સાહન આપવા આ એપ લોન્ચ કરી છે. તમે તેના વડે ગુજરાતી અને હિન્દીમાં લખી શકો છો.
Google Indic Input એપ ડાઉનલોડ કરવા :-
● અહી ક્લિક કરો
- એપ ડાઉનલોડ થયા બાદ તમારે Settings માં જઈને કી-બોર્ડ બદલવો પડશે. તો તેની માહિતી ઉપરની લીંકના Description માં આપેલી હશે તે જોઈ લેવું.
No comments:
Post a Comment