(1). મતદારયાદીમાં તમારૂ નામ, ક્રમ નંબર, ભાગ નંબર શોધો. બસ તમારે જરૂર છે તમારા ચુંટણીકાર્ડ નંબરની. તે પણ નથી તો તમારા નામ પરથી પણ શોધી શકશો. નીચે ક્લિક કરો
(2). તમારૂ નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન. નીચેની લીંક પર Go પર ક્લિક કરીને તમારો જીલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો. પછી નંબર પર ક્લિક કરતા આખા ગામની રેશનકાર્ડ યાદી બતાવશે. ક્લિક કરો નીચે.
(3). તમારા પાનકાર્ડનું Status જાણો. ક્લિક કરો નીચે.
નોંધ-આપેલ માહિતી ફક્ત ઓનલાઇન સરકારી વેબસાઇટ પરથી મેળવેલ છે.
No comments:
Post a Comment