નમસ્કાર મિત્રો...
આપને જણાવતા આનંદ થાય છે કે આ માસથી હું મારું પ્રથમ શૈક્ષણિક ઈ-મેગેઝિન પ્રસિદ્ધ કરવા જઇ રહ્યો છું.જેનું નામ છે *આકાશદીપ* હવે દર મહિને આ અંક મારા બ્લોગ પર પ્રકાશિત થશે.
આકાશદીપ ઇ-સામયિકના વિષયવસ્તુની વાત કરુ તો આમા દર માસના દિનવિશેષ, વ્યક્તિવિશેષ, ટેક્નોલોજીના દ્વારે વિજ્ઞાન વિશ્વની માહિતી, પ્રેરક પુષ્પ સમાન પ્રસંગકથાઓ, ભાષાઅભિવ્યક્તિ,ગણિતગંગા તેમજ વિશેષ જીકે નો સમાવેશ કરવામાં આવશે.એટલે આ અંક તમામ વાચકમિત્રો માટે વૈવિધ્યસભર શૈક્ષણિક માહિતી પૂરી પાડનારો બની રહેશે એવી આશા રાખું છું.
મિત્રો...જો કોઇ ભુલ હોય તો દિશા સૂચન કરશો.
આપના પ્રતિભાવો મારા ફેસબુક પેજ પર જરૂર કૉમેન્ટ કરશો.
આભાર સહ.......
જય જય ગરવી ગુજરાત.
લિ.રાકેશ જે.ચૌહાણ.
●Note-Only educational purpose and private circuler.Not for proffesional purpose.
...
No comments:
Post a Comment