નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.
Showing posts with label online game. Show all posts
Showing posts with label online game. Show all posts

Monday, February 15, 2016

◆ ह्दयमा रुधिरनु परिभ्रमण अने अंगो नी समज माटेनी रमतो.◆ હ્દયના ભાગોની ઓળખ.-flash game●

◆ ह्दयमा रुधिरनु परिभ्रमण अने अंगो नी समज माटेनी रमतो.◆

● Heart blood circulation
રૂધિરનુ પરિભ્રમણ
Animation
Click here

● Parts of heart-flash
હ્દયના ભાગોની ઓળખ.

game_1
Click here

Game-2
Click here

.....

Sunday, February 14, 2016

● તત્વો અને સંજ્ઞાની જોડ બનાવો.- અણુસૂત્ર બનાવો- યાદશક્તિ માટેની રમત.◆

● તત્વો અને સંજ્ઞાની જોડ બનાવો.
Elements and symbol pair
Flash game

Click and play

Chemical proccess
Flash game.
અણુસૂત્ર બનાવો

Click N play

Memory game
યાદશક્તિ માટેની રમત

Click n play

Monday, January 25, 2016

◆રાષ્ટ્રીય મતદાતા દિવસ 100 Quiz Game◆Download કરો.

◆રાષ્ટ્રીય મતદાતા દિવસ 100 Quiz Game◆
● રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી માટે ૧૦૦ પ્રશ્નોની ક્વિઝ :
સૌજન્ય: નરેશભાઇ ઢાકેચા

સ્ત્રોત:-પુરણભાઇ ગોંડલિયા.

◇આ ક્વિઝ કૌન બનેગા કરોડપતિની જેમ કોમ્પ્યુટર/લેપટોપ પર રમી શકશો,જેમાં નીચે પ્રમાણે અનુસરશો.
●સૌપ્રથમ અહીં ક્લીક કરી ગેમ ક્વિઝ ડાઉનલોડ કરો.

●(ઉપરની આ લિંકમાં ડાઉનલોડ ન થાય તો Link 2

◇આ ક્વિઝ ગેમ વધુમાં વધુ ૬ ગૃપમાં ચલાવી શકશો.
◇ચાલુ કરતાની સાથે આપને ૬ ગૃપ દેખાશે,જેમ કે મહાત્મા ગાંધી,રાણી લક્ષ્મીબાઇ, વગેરે.- (આ નામ બદલાવી શકશો)
◇આમાંથી આપ જેટલા ગૃપ સાથે ક્વિજ ચાલુ કરવાના હોય તેના પર ક્લિક આપી START GAME પર ક્લિક કરો.
◇દરેક પ્રશ્નના ચાર વિકલ્પ હશે,ખોટા જવાબ આપશો તો -૧૦ (નેગેટીવ)
◇જરૂર મુજબ આપ ૩ લાઇફલાઇનનો ઉપયોગ કરી શકશો.
◇૧૫ રાઉન્ડ રહેશે,ક્વિઝ સમાપ્ત થાશે ત્યારે વિજેતા સ્કોર સાથે ગૃપ સ્કોર મળશે.

Wednesday, January 20, 2016

●Play Kaun Banega Gyanpati◆शैक्षणिक रमत◆Flash Game●प्राणी जगत

●કોન બનેગા જ્ઞાનપતિ ◆
◆શૈક્ષણિક ગેમ (ધો-6થી8)
●વિષય-વિજ્ઞાન અને ટેક્નોલોજી
♣પ્રાણી જગત♣
(નોંધ:-આ ગેમ કમ્પ્યુટરમાં રમવાની મજા આવશે.
મોબાઇલ મા UC Brouser થી ઓપન કરવા વિનંતી...તો જ ફલેશ થશે.)

●मोबाइल मे Adob flash player जरूरी है
गेम सोफ्टवेर डाउनलोड करने के लिए