નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.
Showing posts with label school files. Show all posts
Showing posts with label school files. Show all posts

Sunday, September 25, 2016

→ સ્વચ્છતા અને સમાજિક સમરસતા આયોજન ફાઈલ

● SVACHCHATA ANE SAMAJIK SAMRASRA KARYAKAM & KALA UTSAV AYOJAN FILE

24/9 & 25/9 THI 2/10/2016

BLANK WORDFILE

◆ DOWNLOAD DOCX FILE
CLICK HERE

◆ Download PDF FORMET
CLICK HERE

Files made by Dipak panchal.

Tuesday, May 03, 2016

● Some Tips for School Office for principal.સાચવવાના દફ્તરો.●

: *કાયમી સાચવવાના દફતરો*
➖➖➖➖➖➖➖➖➖➖

૧.��ઉમરવારી અથવા વયપત્રક

૨.�� ડેડોસ્ટોક રજીસ્ટર

૩.�� આવક રજીસ્ટર

૪.�� જાવક રજીસ્ટર

૫.�� સિક્કા રજીસ્ટર

૬.��કાયમી હુકમોની ફાઈલ

૭.�� પગાર બિલ

➖➖➖➖➖➖➖➖➖➖
: *૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો*
➖➖➖➖➖➖➖➖➖➖

૧.��ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર

૨.�� બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ

૩.��સ્ટોક રજીસ્ટર

૪.�� શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ

➖➖➖➖➖➖➖➖➖➖
: *૩૪ વર્ષ સુધી સાચવવાનાં રજીસ્ટરો*
➖➖➖➖➖➖➖➖➖➖

૧.�� અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો

૨.��વાલી સ્લીપ ફાઈલ

૩.��શાળાની આવક જાવક ફાઈલ

૪.��વાઉચર ફાઈલ

૫.��વિઝીટ બૂક

૬.�� સુચના બૂક

૭.��કન્ટીજન્સી હિસાબ

૮.��શાળા ફંડ હિસાબ

૯.��કન્ટીજન્સી વાઉચર ફાઈલ

૧૦.��શાળાફંડ વાઉચર ફાઈલ

➖➖➖➖➖➖➖➖➖➖
: *૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો*
➖➖➖➖➖➖➖➖➖➖

૧.�� શિક્ષકોનું હાજરી પત્રક

૨.�� બાળકોનું હાજરી પત્રક

૩.�� પરિણામ પત્રક

૪.��લોગબુક

૫.�� ટપાલ બૂક

૬.�� પરચુરણ પરીપત્રકોની ફાઈલ

૭.�� માસિક પત્રકોની ફાઈલ

૮.��અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ

૯.�� ચાર્જ રીપોર્ટની ફાઈલ

૧૦.�� શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર

૧૧.��વાલી સંપર્ક રજીસ્ટર

૧૨.��સસ્થાકીય આયોજન ફાઈલ

➖➖➖➖➖➖➖➖➖➖
: *૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો*
➖➖➖➖➖➖➖➖➖➖

૧.�� શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ

૨.�� પરીક્ષાની જવાબદારીની ફાઈલ

૩.�� પત્ર વ્યવહારની ફાઈલ

૪.��રજા રીપોર્ટની ફાઈલ

➖➖➖➖➖➖➖➖➖➖

Thursday, April 07, 2016

Saturday, March 12, 2016

● વાંચન સપ્તાહ આયોજન ફાઇલ સ્કુલ માટે ખુબ જ ઉપયોગી

● વાંચન સપ્તાહ આયોજન ફાઇલ સ્કુલ માટે ખુબ જ ઉપયોગી
By - Dipak panchal.
Direct Download link
↓↓↓↓↓↓

Monday, February 15, 2016

● BALMELO 2016 SPECIAL ● બાળમેળામાં આપને ઉપયોગી થઇ શકે એવી 7 પી.ડી.એફ. ફાઇલ બીજી એક્ટિવીટિ તેમજ આયોજન ફાઇલ ડાઉનલોડ કરો.▶

● BALMELO 2016 SPECIAL ●

▶ બાળમેળામાં આપને ઉપયોગી થઇ શકે એવી 7 પી.ડી.એફ. ફાઇલ બીજી એક્ટિવીટિ તેમજ આયોજન ફાઇલ ડાઉનલોડ કરો.

◆સ્વચ્છતાને લગતા વિવિધ ચિત્રોની પી.ડી.એફ. ફાઇલ
 
◆વિવિધ અક્ષર અને ABCD પરથી ચિત્રોની પી.ડી.એફ. ફાઇલ

◆જુદા જુદા પાંદડાં અને ફૂલોની ગોઠવણી કરીને બનાવેલાં ચિત્રોની પી.ડી.એફ. ફાઇલ

◆રંગીન પેપર માંથી બનાવેલાં વિવિધ ચિત્રોની પી.ડી.એફ. ફાઇલ
 
◆બાળકોને રંગપૂરણી માટે ઉપયોગી થઇ શકે એવા ચિત્રો & ડિઝાઈન ની પી.ડી.એફ. ફાઇલ

◆સીડી કેસેટ માંથી બનાવેલ એક્ટિવીટિ તેમજ એ સિવાયની વિવિધ પ્રવૃત્તિની પી.ડી.એફ. ફાઇલ

◆બાળકો દ્વારા બનાવેલ રંગોળી ની પી.ડી.એફ. ફાઇલ .
 
◆બાળમેળો-2016 ની આયોજન ફાઇલ ડાઉનલોડ કરો.

◆ CLICK HERE ◆

Thanks to alpeshparmar.

Monday, February 01, 2016

◆ Parinam Patrak-New Formate For Std-3 to 8 in Excl sheet with Automatic ●

Sunday, January 03, 2016

Gunotsav-6.School Profile File◆સ્કુલ દર્પણ ફાઇલ●pdf

મિત્રો....નમસ્કાર.

Gunotsav-6.School Profile File◆સ્કુલ દર્પણ ફાઇલ●pdf


ગુણોત્સવમાં ઉપયોગી એવી School Profile માટેની સ્કૂલ દર્પણ ફાઇલ pdf માં ડાઉનલોડ કરવા ●અહીં Clickk કરો◆
(File size only 1.5mb)

Saturday, December 26, 2015

★UPYOGI ARAJI FORM★blank form in pdf◆easy to use by meghpanchal.

★UPYOGI ARAJI FORM★

(1)AAVAK NO DAKHLO MERVA NU FORM

(2)JATI NU PRAMANPATRA MERVA NU FORM

(3) NON CRIMILIYER CERTY MERVA NU FORM etc.

●download pdf form●

clik ▶▶Here to download

Wednesday, December 23, 2015

Thursday, December 10, 2015

Wednesday, March 25, 2015

પરીક્ષા આયોજન ફાઇલ

Mitro All district teachers ne useful thay evi  parixa file shree mehulpatel sir dhvara banavel che..te ahi muku chhu.

Please share with others...

             Download