નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Friday, January 01, 2016

રેફ્રિજરેટર વિશે આ જાણો છો ?

*ઘરમાં ઉપયોગી થાય તેવું પ્રથમ ફ્રિજ ૧૯૧૧માં ફ્રાન્સના એક પાદરીએ શોધેલી સલ્ફર ડાયોક્સાઇડ પ્રોસેસથી બનેલું.

*માર્શલ ઓકિફ્રેન નામના વિજ્ઞાનીએ સલ્ફર પ્રોસેસથી ચાલે તેવું લાકડાનું ફ્રિજ બનાવેલું. તે જમાનામાં તેની કિંમત કાર કરતાં બમણી હતી.

*શરૃઆતમાં ફ્રિજમાં ઠંડી ઉત્પન્ન કરવા ફ્રિયોન વાયુ વપરાતો. આ વાયુ પર્યાવરણ નુકશાન કરે છે પરંતુ હવે એચ.સી.એફ.સી. નામનો વાયુ ઉપયોગમાં લેવાય છે.

*ઇ.સ. ૧૯૩૦માં આલ્બર્ટ આઇન્સ્ટાઇને પણ વાયુ વિનાનું માત્ર હવાના દબાણથી કામ કરતું ફ્રિજ બનાવેલું.

*પિકનિકમાં સાથે લઈ જવાય તેવા કેરોસિન વડે ચાલતાં પોર્ટેબલ ફ્રિજ પણ બનવા લાગ્યા હતાં.

No comments: