હેલીકોપ્ટર બનાવવામાં બ્રાન્ડ નેમ ગણાતી સિફોરસ્ક્રી કંપની દ્વારા અમેરિકન મિલીટરી માટે S-97 રેઈડર હેલીકોપ્ટર વિકસાવવામાં આવ્યું છે. જેની ઝડપ ૪૫૫ કિ.મી. પ્રતિ કલાકની છે.
આજનાં સામાન્ય હેલીકોપ્ટર કરતાં તેની ઝડપ બમણી છે. તે ઓછો અવાજ કરે છે અને વધારે ઉંચાઈ સુધી જઈ શકે છે. વણાંક વાળવા માટે ઓછી જગ્યા જોઈએ છે.
બે ચાલક સાથે છ સૈનિકને માલસામાન સાથે લઈ જઈ શકે છે. તેની પ્રથમ ફ્લાઈટ મે ૨૦૧૫માં યોજાઈ હતી.
આજની આકાશવાણી
Friday, January 01, 2016
દુનિયાનું સૌથી ઝડપી હેલીકોપ્ટર
Labels:
Janva jevu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment