નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Monday, January 04, 2016

♣ આજનો પરિચય-●બ્રેઈલ લિપિના શોધક- લૂઈ બ્રેઈલ■વિશ્વ અંધત્વ દિવસ.

◆લૂઈ બ્રેઈલ◆



●બ્રેઈલ લિપિના શોધક- લૂઈ બ્રેઈલ

●આજે વિશ્વની અંદર નેત્રહીનો જે કંઈ બ્રેઈન લિપિ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

● તેનાથી આજે વિશ્વની અંદર નેત્રહીનોએ દ્રશ્ત્રીવાન લોકોની સમકક્ષ બની ચૂકેલા છે તેવી બ્રેઈન લિપિના શોધક અંધ પુરૂષાર્થી

●લૂઈ બ્રેઈલનો જન્મ તા. ૪/૧/૧૮૦૯ના રોજ ફ્રાન્સના પેરીસ પાસે કુપેર નામના ગામમાં અત્યંત ગરીબ મોચી પરિવારમાં થયો હતો

●એમના પિતા ઘોડાગાડી રીપેરીંગ દુકાન હતી.

●એક દિવસ દુકાનમાં રમતાં રમતાં અકસ્માતે એક સોયૂ આંખમાં પેસી ગયો.

●તેના લીધે લૂઈ બ્રેઈલ ત્રણ વર્ષની નાની વયે અંધ બન્યા

●ઈ.સ. ૧૭૭૪માં સમગ્ર વિશ્વમાં નેત્ર્હીનોના શિક્ષણ અર્થે અંધજનોની વિદ્યાલયની શરૂઆત પેરિસમાં થઇ હતી.

● આ બાળકો માટેની રાષ્ટ્રીય અંધશાળામાં તેઓ ભણ્યા.

●અંધશાળાના આચાર્ય ડૉ.પિગનીપાટે આથમી ઓગસ્ટ ૧૮૨૮ના રોજ વિદ્યાલયની અંદર અધ્યાપનની કામગીરી માટે નિમણૂક થઇ.

●ઈ.સ. ૧૮૨૯માં બ્રેઈલ સ્પર્શે લીપીમાં જ તેમને પોતાનો આ શોધ પ્રબંધ પ્રગટ કર્યો.

●અંધજનો માટે વાંચવાની આ પદ્ધતિની શોધ કરી.

● પંદર વર્ષની વયે આ પધ્ધતિ શોધ અને ૬ ટપકાના કોડની જુદી જુદી ર્ચ્નેઓ અને સંગત લીપીમાં જ તેમણે આ પધ્ધતિ બનાવી.

●અઢારમી સદી સમગ્ર વિશ્વની અન્ડર નેત્રહીનોને ખૂબ જ સંધર્ષ કરવો પડ્યો હતો.

●જેને રાત અને દિવસ બંને સરખા છે, અંધકાર એ જ એમનું જીવન છે એવા આંખ વિનાના લોકોના બેલી હતા.

●પોતે વિકસાવેલ સ્પર્શ લિપી દ્વારા કેટલાય અંધ બાળકોને તેમણે લખતા વાંચતા કર્યા.

●આ પધ્ધતિ દેશવિદેશમાં પણ આ બ્રેઈન લિપીના ઇલેક્ટ્રિક ટાઈપ મશીનો સુલભ બન્યા છે.

●ઈ.સ. 1852 માં તેમનું અવસાન થયું.